SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ સિદ્ધાયતન તથા અભિષેકસભાનું વર્ણન पुष्पादीनां पटलानि, च्छत्रचामरकेतवः ।। तैलकोष्ठशतपत्रतगरलासमुद्काः ॥ २६२ ॥ हंसपादहरितालमनःशिलाजनैर्भताः । समुद्गकाश्च घण्टाद्यास्तत्राष्टाढ्यं शतं समे ॥ २६३ ॥ अष्टोत्तरशतं धूपकडुच्छकाश्च रत्नजाः । भवन्ति सिद्धायतने, श्रीजिनप्रतिमाग्रतः ।। २६४ ॥ अर्थतस्माज्जिनगृहादेशान्यां महती भवेत् । उपपातसभा साऽपि, सुधर्मव स्वरूपतः ॥ २६५ ॥ चत्वारि योजनान्यत्रोच्छ्रिताऽष्टौ च ततायता । पीठिकाऽस्यां विमानेशोपपातशयनीयकम् ॥ २६६ ॥ अर्थशान्यामुपपातसभायाः स्यान्महादः । शतं दीर्घस्तदौरर्दशोण्डो योजनानि सः ॥ २६७ ॥ हृदादस्मादथैशान्यामभिषेकसभा भवेत् । त्रिद्वारा स्यात् सापि सर्वात्मना तुल्या सुधर्मया ॥ २६८ ॥ મનુષ્યો, સપ, ક્રિપુરૂષ, બળદ, કિન્નર, આદિની મુખાકૃતિઓ, પુષ્પની માળા, સુગંધીચૂર્ણ, વસ્ત્ર અને આભૂષણોથી ભરેલી તથા સરસવ તથા રૂંવાટા-પીંછાથી ભરેલી ચંગેરીઓ, પુષ્પાદિની સુંદર રચના, છત્ર, ચામર, ધજાઓ, તેલન કે ઠાર, ગુલાબ, તગર એલચીના દાભડા તથા હસપાદ, હડતાલ, મન:શીલ, અંજનથી ભરેલા દાભડાઓ ઘંટાઓ તથા રત્નની બનાવેલી ધૂપદાનીઓ હોય છે. ૨૫૯-૨૬૪. આ તમામ સામગ્રી સિદ્ધાયતનમાં શ્રી જિનપ્રતિમાની આગળ હોય છે. આ જિનગૃહથી ઈશાન ખૂણામાં મોટી ઉપપાત સભા હોય છે, તે પણ સ્વરૂપથી સુધર્માસભાની સમાન છે. ૨૬૫. આ ઉપપાત સભામાં ૪ યોજન ઉંચી અને ૮ જન લાંબી-પહોળી પીઠિકા છે. આ પીઠિકાની ઉપર વિમાનના સ્વામીની ઉપપાત શય્યા છે. ૨૬૬. હવે ઉપપાત સભાથી ઈશાન ખૂણામાં માટે હદ છે. જે ૧૦૦ એજન લાંબે ૫૦ જન પહોળા અને ૧૦ એજન ઊંડે છે. ૨૬૭. આ હૃદથી ઈશાન ખૂણામાં અભિષેક સભા હોય છે, તેને ત્રણ દ્વાર હોય છે. અને સ્વરૂપથી સર્વ પ્રકારે સુધર્માસભાની સમાન હોય છે. ૨૬૮. લે-ઉ. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy