SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ २८० ક્ષેત્રલોક-સર્ગ ૨૬ तस्याः सौधाः सभाया, अर्थशान्यां भवेदिह । अर्हदायतनं नित्यमत्यन्त विततद्युति ॥ २५४ ॥ भवेत्सर्वं सुधर्मावदिह द्वारत्रयादिकम् । विज्ञेयं तत्स्वरूपं च, पूर्वोक्तमनुवर्तते ॥ २५५ ।। यावदभ्यन्तरे भागे, स्युमनोगुलिकाः शुभाः । तथैव गोमानसिकास्ततश्चैतद्विशिष्यते ॥ २५६ ॥ तस्य सिद्धायतनस्य. मध्यतो मणिपीठिका । उपर्यस्या भवत्येको, देवच्छन्दक उद्भटः ।। २५७ ॥ अष्टोत्तरशतं तत्र, प्रतिमाः शाश्वताहताम् । वैमानिका देवदेव्यो, भक्तितः पूजयन्ति याः ॥ २५८ ॥ घण्टाकलशभृङ्गारदर्पणाः सुप्रतिष्ठकाः । स्थाल्यो मनोगुलिकाश्च, चित्ररत्नकरण्डकाः ॥ २५९ ॥ पाच्यो वातकरकाश्च, गजाश्वनरकण्ठकाः । महोरगकिंपुरुषवृषकिन्नरकण्ठकाः ॥ २६० ॥. पुष्पमाल्यचूर्णगंधवस्त्राभरणपूरिताः । चङ्गयः सिद्धार्थलोमहस्तकैरपि ता भृताः ।। २६१ ॥ તે સૌધર્મ સભાના ઇશાન ખૂણામાં અરિહંત પરમાત્માનું સતત અતિ પ્રકાશવાન निसय छे. २५४. સુધસભાની જેમ અહિં ત્રણ દ્વાર વિગેરે સઘળુંય જાણવું. અને તેનું સ્વરૂપ પૂર્વ પ્રમાણે સમજવું. ૨૫૫. અંદરના ભાગમાં મને ગુલિકા નામની પીઠિકા અને ગોમાનસિકા સુધી આ બધું વર્ણન સમાન સમજવું ત્યાર પછી આટલું વિશેષ છે. ૨૫૬. તે સિદ્ધાયતનના મધ્યભાગમાં મણિપીઠિકા છે. તેની ઉપર સુંદર દેવછંદો છે. ત્યાં (દેવજીંદામાં) શ્રી અરિહતેની શાશ્વતી એકસે–આઠ (૧૦૮) પ્રતિમાઓ હોય छ. रेन वैमानि हो भने देवी लतिथी पूरी छ. २५७-२५८. આ સિદ્ધાયતનમાં જિનપ્રતિમાની આગળ એકસેઆઠની સંખ્યામાં નીચે જણાવેલ તમામ વસ્તુઓ હોય છે. ઘંટા, કળશ, મોટા કળશો, દર્પણ, સુપ્રતિષ્ઠક મોટા થાળ, याणी, मनाशुलित, विविधondना २त्नाना ४२'3041, २४ी , ५'भा, पाथी, घोडे, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy