SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ક્ષેત્ર-સર્ગ ૨૬ सूरिश्रीहीरविजयश्रीकीर्तिविजयादिवत् । शुद्धं धर्म समाराध्य, साधितार्थाः समाधिना ॥ २८५ ॥ साधवः श्रावकास्तस्यां, विमानेन्द्रतया क्षणात् । ઉત્પઘૉકૂદ્યાસંધ્યમાનમાત્રાવાદના ! ૨૮૬ | ગુH I ततश्चान्तर्मुहूर्त्तन, पञ्चपर्याप्तिशालिनः । ઢાઢંશદ્રર્પતરુણા, ફુવા મોકપૂષ્પાવઃ | ૨૮૭ | समन्ततो जय जय नन्द नन्देतिवादिभिः । देवाङ्गनानां निकरैः सस्नेहमवलोकिताः ॥ २८८ ॥ स्वाम्युत्पत्तिप्रमुदितैः, सुरैः सामानिकादिभिः । अष्टाङ्गस्पृष्टभूपीठम्यन्ते भक्तिपूर्वकम् ॥ २८९ ॥ पञ्च पर्याप्तयस्तेषामुक्तास्तीर्थकरैरिति । यद्भाषाचित्तपर्याप्त्योः , समाप्तौ स्तोकमन्तरम् ॥ २९० ॥ तदुक्तं राजप्रश्नीयवृत्तौ-" इदं भाषामनःपर्याप्त्योः समाप्तिकालान्तरस्य प्रायः शेषपर्याप्तिसमाप्तिकालान्तरापेक्षया स्तोकत्वादेकत्वेन विवक्षणमिति ‘पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छई' त्युक्तं । એ ઉપપાત શય્યામાં શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય શ્રી કીર્તિવિજયજી મ. આદિ સાધુઓ અને શ્રાવકે શુદ્ધધર્મને આરાધીને સમાધિ પૂર્વક આત્મકલ્યાણ સાધીને ક્ષણમાં વિમાનનાં સ્વામી તરીકે ઉત્પન્ન થાય છે. અને ઉત્પત્તિ વખતે અંગુલના અસખ્યાત ભાગ માત્ર અવગાહનાવાળા હોય છે. ૨૮૫-૨૮૬. - ત્યારબાદ અંતમુહૂર્તમાં પાંચ પર્યાપ્તિથી શેભતા બત્રીસ વર્ષના યુવાન જેવા ભોગ સમર્થ બની જાય છે. અને તેને ચારે તરફથી જય જય-નન્દ–નન્દ એ પ્રમાણે બેલતા એવા દેવાંગનાઓના સમૂહ સ્નેહ-પૂર્વક જુએ છે. સ્વામીની ઉત્પત્તિથી ખુશ થયેલા સામાનિક આદિ દેવતાઓ ભક્તિપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરે છે. ૨૮૭–૨૮૯. તે દેવોને ભાષા અને મનઃ પર્યાસિની સમાપ્તિનું આંતરું બહુ અલ્પ હોવાથી શ્રી તીર્થંકર પરમાત્માઓએ પાંચ પર્યાપ્તિએ કહેલી છે. ૨૯૦. રાયપાસેણીની ટીકામાં કહ્યું છે કે : શેષ પર્યાપ્તિના સમાપ્તિ કાલના અંતરની અપેક્ષાએ આ ભાષા અને મનપર્યાતિની સમાપ્તિના કાલનું અંતર પ્રાયઃ અહ૫ હેવાથી એક તરીકે વિવક્ષા કરી છે.” પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તપણને પામે છે. ઈતિ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy