SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સુધર્માસભા ૨૭૭ तेषां च चैत्यस्तूपानां, पुरतो मणिपीठिका । प्रतिद्वारं चैत्यवृक्षस्तत्र नानाद्रमान्वितः ।। २३१ ॥ चैत्यवृक्षेभ्यश्च तेभ्यः, पुरतो मणिपीठिका । प्रतिद्वारं भवेत्तत्र, महेन्द्रध्वज उच्छ्रितः ॥ २३२ ।। पञ्चवर्णहस्वकेतुसहस्रालङ्कृतः स च । छत्रातिच्छत्रकलितस्तुङ्गो गगनमुल्लिखन् ॥ २३३ ॥ तस्यां सौधा सभायां, स्युमनोगुलिकाभिधाः । सहस्राण्यष्टचत्वारिंशद्रत्नमयपीठिकाः ॥ २३४ ॥ प्राकप्रतीच्योः सहस्राणि, तत्र षोडश षोडश । अष्टाष्ट च सहस्राणि, दक्षिणोत्तरयोर्दिशोः ॥ २३५ ॥ स्वर्णरूप्यमयास्तासु, फलका नागदन्तकैः । माल्यदामाश्चितैयुक्ताः, स्युर्गोमानसिका अपि ॥ २३६ ॥ तथैव तावत्य एव, शय्यारूपास्त्विमा इह । फलका नागदन्ताढ्या, घटयो धूपस्य तेषु च ॥ २३७ ॥ તે ચૈત્યસ્તૂપની આગળ મણિપીઠિકા હોય છે અને ત્યાં દરેક દ્વા–દ્વારે વિવિધ પ્રકારનાં વૃક્ષેથી યુક્ત ચિત્યવૃક્ષ હોય છે. ૨૩૧. તે ચૈત્યવૃક્ષોની આગળ મણિપીઠિકા હોય છે અને ત્યાં દરેક દ્વારે દ્વારે ઉચ્ચ મહેન્દ્ર વિજ હોય છે. તે ધ્વજ પંચવર્ણની નાની નાની હજારે ધ્વજાઓથી અલંકૃત છે. છત્ર, મેટા છત્રથી યુક્ત છે અને જાણે ગગનને ચુંબન કરતા હોય તેવો ઉત્તમ છે. ૨૩૨-૨૩૩. તે સુધર્મા સભાની અંદર મનગુલિકા નામની અડતાલીશ હજાર રત્નમય પિઠિ. કાઓ છે. ૨૩૪. તે પીઠિકાઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં સેળ-સેળ હજાર અને ઉત્તર-દક્ષિણ દિશામાં આઠ-આઠ હજાર છે. ૨૩૫. તે રત્નમય પીઠિકા ઉપર સ્વ-રૂપ્યમય પાટીયા છે. જે હાથી દાંતની પીટીઓથી યુક્ત છે. તેમજ નાની મોટી સુંદર માળાએથી યુક્ત ગમાનસિકા (વસ્તુ વિશેષ) પણ હોય છે. ૨૩૬. અને તે જ રીતે તેટલી જ અધ્યારૂપ પાટે છે. તે પણ નાગદંત (હાથીદાંત) થી ચુક્ત છે. અને તે દરેક શય્યા ઉપર ધૂપઘટિકાઓ છે. ૨૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy