SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તસ્યાઃ સૌધર્માં: સમાયા, મધ્યે ૬ મનિીટિશા | उपर्यस्या माणवकश्चैत्यस्तम्भो भवेन्महान् ।। २३८ ॥ तुङ्गः षष्टिं योजनानि, विस्तृतचैकयोजनम् । યોગનમુદ્ધિ, શુદ્ઘનપ્રમોટ ॥ ૨° ॥ उपर्यधो योजनानि, द्वादश द्वादश ध्रुवम् । वर्जयित्वा मध्यदेशे, रैरूप्यफलकाञ्चितः २४० ॥ फलकास्ते वज्रमयनागदन्तैरलङ्कृताः । ક્ષેત્રèાક-સગ ૨૬ તેવુ સિયવિન્યસ્તા, યત્રજ્ઞાતા સમુદ્રાઃ ॥ ૨૪૨ ॥ एतेषु चाहत्सक्थीनि, निक्षिपन्त्यसकृत्सुराः । प्राच्यानि च विलीयन्ते कालस्य परिपाकतः ॥ २४२ ॥ विमानस्वामिनामेतान्यन्येषामपि नाकिनाम् । જૈવત મક ચૈત્યમિત્ર પૂસ્થાનિ મતિઃ ।। જીરૂ | एतत्प्रक्षालनजलाभिषेकेण क्षणादपि । क्लेशावेशादिका दोषा, विलीयन्ते सुधाभुजाम् ॥ २४४ ॥ एषामाशातना भीताः सभायामिह निर्जराः । न सेवन्ते निधुवनक्रीडां व्रीडां गता इव ॥ २४५ ॥ તે સુધર્માંસભાની મધ્યમાં મણિપીઠિકા છે. અને તેની ઉપર માણુવક નામના મહાન ચૈત્યસ્તંભ છે, જે ૬૦ યાજન ઊંચા, ૧ યેાજન વિસ્તૃત, ૧ ચૈાજન ઊંડા છે અને શુદ્ધરત્નની પ્રભાથી અત્યંત સુશાભિત છે. [ આ માણુવક ચૈત્ય સ્ત ́ભના] ઉપર અને નીચે બાર-બાર યાજન છેડીને મધ્યદેશમાં સાના-રૂપાના ફૂલક છે. તે ફૂલકા વજ્રરત્નની ખીટીથી અલંકૃત છે. તેની ઉપર સિકામાં મૂકેલા વાના દાભડા છે અને તે દાભડાની અંદર દેવતાઓ વાર વાર શ્રી અરિહંત પરમાત્માએના અસ્થિએ [હાડકાએ ] મૂકે છે અને જુના અસ્થિએ કાળના પરિપાકથી વિલીન થઈ જાય છે. ૨૩૮–૨૪૨. Jain Education International આ દાભડામાં રહેલા અસ્થિએ દિવ્ય મ`ગલિક ચૈત્યની જેમ વિમાનવાસી દેવે માટે અને અન્યપણુ દેવા માટે ભક્તિપૂર્વક પૂજ્ય છે. ૨૪૩. આ અસ્થિઓના પ્રક્ષાલનના પાણી છાંટવા માત્રથી ક્ષણવારમાં દેવતાઓના કલેશ અને આવેશ વિગેરે દાષા નાશ પામે છે. ૨૪૪. આ (અસ્થિઓની ) આશાતનાથી ભય પામેલા દેવતાએ આ સભાની અંદર લજ્જા પામેલાની જેમ મૈથુન ક્રીડા કરતા નથી. ૨૪૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy