SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય દેવલોકનાં પ્રાસાદનું વર્ણન ૨૭૫ सर्वमध्ये प्रभोः पञ्चाशीतिः प्रासादाः, कुत्रापि विमानस्योपरिकालयने एकचत्वारिंशदधिकानि त्रीणि शतानि प्रासादाः, कुत्रापि पञ्चषष्टयधिकानि त्रयोदश शतानि प्रासादाः, एवं भेदत्रयमेवेति" विचारसप्ततिकावचूरौ । एवं च-अन्यस्वर्गेष्वपि मूलप्रासादोन्नत्यपेक्षया । બદ્ધમાનઃ પ્રાણપરિવાર વિભાવ્યતાનું | ૨૨૭ | अमी समग्रा प्रासादा, वैडूर्यस्तम्भशोभिताः । उत्तङ्गतोरणा रत्नपीठिकाबन्धबन्धुराः ॥ २१८ ॥ विमानस्वामिसंभोग्यरत्नसिंहासनाञ्चिताः । यहाहं तत्परीवारसुरभद्रासनैरपि ॥ २१९ ॥ एवं सामानिकादीनामपि संपत्तिशालिनाम् । रम्या भवन्ति प्रासादा, स्वर्णरत्नविनिर्मिताः ॥ २२० ॥ पौरस्थानीयदेवानामन्येषामप्यनेकशः ।। स्वस्वपुण्यानुसारेण, प्रासादाः सन्ति शोभनाः ॥ २२१ ॥ तत एव विमानास्ते, शंङ्गाटकैरलङ्कृताः । त्रिकैश्चतुष्करपि च, चत्वरेश्व चतुष्पथैः ॥ २२२ ॥ તેના બરાબર મધ્યમાં ઉપરિકલયન હેય છે. અર્થાત્ પીઠિકા હોય છે. તેની બરાબર મધ્યમાં (વિમાન) સ્વામીના પંચ્યાસી (૮૫) પ્રાસાદા હોય છે. કો'ક સ્થળે વિમાનના ઉપરિકાલયન ઉપર ત્રણ એકતાલીશ (૩૪૧) પ્રાસાદે હોય છે. (તેમ કહ્યું છે) કેઈ સ્થાને તેરસે પાંસઠ (૧૩૬૫) પ્રાસાદો કહેલા છે. એ પ્રમાણે ત્રણભેદ જ છે...” આજ પ્રમાણે અન્ય દેવલોકને વિષે પણ મૂળ પ્રાસાદની ઊંચાઈની અપેક્ષાએ અર્ધ–અર્થ ઊંચાઈવાળા પરિવાર પ્રાસાદ (પરિવારના દેવોના પ્રાસાદો) સમજવા. ૨૧૭. આ બધા પ્રાસાદો વૈડૂર્યરનના સ્તંભથી શેભે છે. તે ઉંચા તેરણ અને રત્નપીઠિકાબંધથી સુંદર છે. વિમાનના સ્વામી દેવતાને ઉપયોગ કરવા લાયક રત્નસિંહાસનથી યુક્ત છે. અને ચગ્યતા મુજબ તે-તે પરિવાર દેવતાઓના ભદ્રાસનોથી પણ તે પ્રાસાદા સંપન્ન છે. ૨૧૮-૨૧૯. આ પ્રમાણે સંપત્તિશાલી એવા સામાનિકાદિ દેવના પણ સ્વર્ણ રત્નથી નિર્મિત સુંદર પ્રાસાદા હોય છે. ર૨૦. નગરજન જેવા બીજા પણ (પરસ્થાનીય) દેવતાઓનાં પિતા-પિતાના પુણ્યાનુસારે અનેક સુંદર પ્રાસાદો છે. તેથી તે વિમાનો ચોરા, ચૌટા, ત્રણ રસ્તા-ચાર રસ્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy