SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ एकैकस्यां च दिश्येकचत्वारिंशं शतत्रयम् । त्रयोदश शताः पञ्चषष्टयाढ्याः सर्वसंख्यया ॥ २११ ॥ राजप्रश्नीयटीकाया, अभिप्रायोऽयमीरितः । तत्सूत्रे तु तिस्र एव, परीपाठ्यः प्ररूपिताः ॥ २१२ ॥ पञ्चाशीतिरमी सूत्रमते तु सर्वसंख्यया । सूत्रवृत्योर्विसंवादे, निदानं वेद तत्त्व वित् ॥ २१३ ॥ पञ्चमाङ्गे द्वितीयस्य, शतस्योद्देशकेऽष्टमे । वृत्तौ चतस्रः प्रासादपरिपाट्यः प्ररूपिताः ॥ २१४ ॥ एवं चात्र मतत्रयं । विचारसप्ततौ तु महेन्द्रसूरिभिरेवमुक्तं "ओआरिअलयणंमी, पहुणो पणसीइ हुंति पासाया । तिसय इगचत्त कत्थइ कत्थइ पणसट्ठी तेरसयं ॥ २१५ ॥ पणसीई इगवीसा पणसी पुण एगचत्त तिसईए । तेरससय पणसहा तिसई इगचत्त पइककुहं ॥ २१६ ॥" “ विमानेषु प्रथम प्राकारस्तस्य सर्वमध्ये उपरिकालयनं पीठिकेत्यर्थः, तस्यां એક–એક દિશામાં ત્રણસે એકતાલીશ (૩૪૧) પ્રાસાદો છે અને કુલ સંખ્યા તેરસો પાંસઠ (૧૩ ૬૫) છે. ૨૧૧. આ અભિપ્રાય શ્રી રાજપ્રશ્રીય ટીકાનો છે. તેના સૂત્રમાં તે પ્રાસાદની ત્રણ શ્રેણિ જ કહેલી છે ૨૧૨, શ્રી રાજપ્રશ્નીય-સૂત્રના મતે પ્રાસાદોની સર્વ સંખ્યા પંચ્યાસી (૮૫) થાય છે. સૂત્ર અને ટીકાના વિસંવાદમાં કારણ (તત્ત્વ) તે કેવલજ્ઞાની ભગવંતે જાણે. ૨૧૩. પંચમાંગ શ્રી ભગવતીના બીજા શતકના આઠમા ઉદ્દેશાની ટીકામાં પ્રાસાદની ચાર શ્રેણિ કહેલી છે. આ પ્રમાણે આ વિષયમાં ત્રણ મત છે. ૨૧૪. વિચારસતિકામાં શ્રી મહેન્દ્રસૂરિ મહારાજે આ પ્રમાણે કહેલું છે કેઃ “ઉપકારિકાલયન (પીઠિકા) ઉપર સ્વામી દેવના ૮૫ પ્રાસાદ છે, કેઈ ગ્રન્થમાં ૩૪૧ અને કોઈ ગ્રંથમાં ૧૩૬૫ પ્રાસાદે કીધેલા છે. ૨૧૫. ૮૫ની શ્રેણિમાં દરેક દિશામાં ૨૧ પ્રાસાદો છે, - ૩૪૧ની શ્રેણિમાં દરેક દિશામાં ૮૫ પ્રાસાદ છે, ૧૩૬૫ની શ્રેણિમાં દરેક દિશામાં ૩૪૧ પ્રાસાદો છે. ૨૧૬. વિચારસતિકાની અવચૂરમાં કહ્યું છે કેઃ “વિમાનમાં પ્રથમ કિલ્લો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy