SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ક્ષેત્રક-સર્ગ ૨૬ अथ प्रकारान्तरेण, परिमाणं निरूप्यते । सौधर्मादिविमानानामनुत्तराश्रयावधि ॥ १४४ ॥ क्रमैः प्रथमजातीयैराधस्वर्गचतुष्टये । विष्कंभं चण्डया गत्याऽऽयाम चपलया पुनः ॥ १४५ ॥ जवनयाऽन्तः परिधि, बाह्यं गत्या च वेगया । मिनुयानिर्जरः कश्चिद्विमानमतिकौतुकी ।। १४६ ।। अच्युतान्तेषु चाष्टासु, व्यासादीन्मिनुयात्क्रमात् । क्रमैद्वितीयजातीयैराधादिगतिभिर्युतः ॥ १४७ ॥ ग्रेवेयकेषु नवसु, विष्कम्भादीन्मिनोति सः ।। क्रमैस्तृतीयजातीयैश्चतुर्गतियुतैः क्रमात् ॥ १४८ ॥ विजयादिविमानेषु, चतुर्वपि मिनोत्यसौ । विष्कम्भादिक्रमैस्तुयैश्चतुर्गतिसमन्वितैः ॥ १४९ ॥ विमानमेकमप्येष, मासैः पभिरपि स्फुटम् । पूर्ण न गाहते सन्ति विमानानीदृशान्यपि ॥ १५० ॥ સૌધર્મ દેવકથી માંડીને અનુત્તર દેવલોક સુધીના વિમાનોનું માપ બીજી રીતે કહેવાય છે. ૧૪૪. પ્રથમ ચાર દેવકની અંદર કઈ અતિ કૌતુકી દેવ વિમાનને પ્રથમ જાતના પગલાથી માપે છે. અને આ પ્રમાણે ચંડા ગતિથી પહોળાઈ, ચપલા ગતિથી લંબાઈ જવના ગતિથી અંદરની પરિધિ અને વેગાગતિથી બાહ્ય પરિધિને માપે છે. (ચારે ગતિમાં પણ પ્રથમ જાતનું જ પગલું) ૧૪૫–૧૪૬. અશ્રુત સુધીના આઠ દેવલોકમાં બીજી જાતિના પગલાથી ક્રમશઃ વ્યાસ વિગેરેને પૂવવત્ માપે છે. (વ્યાસાદિ ચાર પ્રકારમાં ગતિ કમશઃ ચાર, પરંતુ પગલું બીજી જાતનું) ૧૪૭. નવ રૈવેયકની અંદર ત્રીજી જાતિના પગલાં વડે ચાર ગતિથી વિષ્કભાદિને માપે છે. વ્યાસ – આયામ–અંતઃ પરિધિ-બાહ્ય પરિધિમાં ક્રમશઃ ચંડાદિ ચાર ગતિ, પરંતુ પગલું ત્રીજી જાતનું) ૧૪૮. વિજયાદિ ચાર વિમાનમાં ચોથી જાતિના પગલાંથી વિખુંભાદિને માપે છે. ૧૪૯૦ આ રીતે પગલાથી ૬ મહિના સુધી ફરવા છતાં પણ એક વિમાનનું અવગાહન ન થઈ શકે એવા પણ વિમાને છે. ૧૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy