SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ દાંતણૂક વિમાનની વિશાલતા २६३ चण्डा चपला जवना, वेगा चेति यथोत्तरम् । चतस्रो दिव्यगतयः, शीघ्रशीघ्रतराः स्मृताः ॥ १३६ ॥ केचिद्वेगाभिधानां तु, तुरीयां मन्यते गतिम् । नाम्ना जवनतरिकामभिन्नां च स्वरूपतः ॥ १३७ ॥ कस्याप्यथ विमानस्य, पारं प्राप्तुमुपस्थिताः । शास्त्रस्येव प्राप्तरूपाश्चत्वारो युगपत्सुराः ॥ १३८ ॥ एकस्तस्य विमानस्य, मिनोति तत्र विस्तृतिम् । आद्यक्रमेणाधगत्या, पण्मासान् यावदश्रमम् ।। १३९ ॥ द्वितीयः पुनरायाम, तस्य मातुमुपस्थितः । क्रम द्वितीयजातीयैर्गत्यापि चपलाख्यया ॥ १४० ॥ तृतीयो मध्यपरिधि, मिमीते मतिमान् सुरः । क्रमैस्तृतीयजातीयगच्छन् गत्या तृतीयया ॥ १४१ ॥ तुर्यस्तु बाह्यपरिधि, मिमीषुरन्तिमैः क्रमैः । विमानमभितो बभ्रमीति गत्या तुरीयया ॥ १४२ ॥ मिन्वन्त एवं पण्मासान् , येषां पारं न ते गताः । सौधर्मादिषु सन्त्येवंविधाः केचिद्विमानकाः ॥ १४३ ॥ આ પ્રમાણે દેવની ચંડા – ચપલા--જવના અને વેગા આ ચાર ગતિએ કમર वेगवती ही छे. १३६. કેટલાક આચાર્યો થી વેગાગતિને નામથી જવનતરિક માને છે પરંતુ સ્વરૂપમાં sis ५९५ तावत नथी. १७७. જાણે કે શાસ્ત્રોના સ્વરૂપને પામેલા હોય. તેવા કોઈ ચાર દેવતા એ એકી સાથે કેઈ એક વિમાનનો પાર પામવા માટે ઉપસ્થિત થયા હોય તેમાંથી એક દેવ ચંડા ગતિથી પ્રથમકમે વિમાનના વિસ્તારને શ્રમિત બન્યા વગર છ મહિના સુધી માપે છે, બીજે દેવ ચપલા નામની બીજી ગતિથી બીજાકમે તે વિમાનની લંબાઈ માપે છે. ત્રીજે બુદ્ધિશાળી દેવ ત્રીજી ગતિથી ત્રીજા ક્રમે વિમાનની મધ્ય પરિધિને (અંદરની લંબાઈપહોળાઈ કારપેટ એરીયા)ને માપે છે અને ચોથો દેવ, ચોથીગતિથી ચોથાકમે વિમાનની બાહ્ય પરિધિને માપવાની ઈચ્છાવાળો વિમાનની ચારે બાજુ ભમે છે. (પ્રદક્ષિણ આપે છે.) આમ છ મહિના સુધી માપતાં તેઓ વિમાનનો પાર પામતા નથી. આવા કેટલાક વિમાને સૌધર્મ વિગેરે દેવલોકમાં છે. ૧૩૮–૧૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy