________________
સવ વિમાનોની સંખ્યા
૨ ૫૫
प्रत्येकं त्वथ सौधर्मेशानयोवलोकयोः । वृत्तादीनां पतिगानां, संख्यैवं गदिता श्रुते ।। ८१ ।। सप्तविंशा सप्तशती, वृत्तानां प्रथमे भवेत् ।। ત્રિાનાથ ચતુર્નરચાલ્યા વારા | ૮૨ चतुष्कोणानां च चतुःशत्येव षडशीतियुक् । शतान्येवं सप्तदश, सप्तोत्तराणि पतिगाः ॥ ८३ ॥ लक्षाण्येकत्रिंदशदष्टानवतिश्च सहस्रकाः । द्वै शते त्रिनवत्याढथे, इह पुष्पावकीर्णकाः ॥ ८४ ॥ एषां योगे तु पूर्वोक्ता, लक्षा द्वात्रिंशदेव ते । ईशानेऽप्यथ वृत्तानामषष्टत्रिंशं शतद्वयम् ॥ ८५ ॥ त्रिचतुष्कोणसंख्या तु, सौधर्मवद्भवेदिह । अष्टादशोत्तराण्येवं, शतानि द्वादशाखिलाः ॥ ८६ ।। पुष्पावकीर्णकानां तु, लक्षाणां सप्तविंशतिः ।
सहस्राण्यष्टनवतिद्धर्थशीतिः सप्तशत्यपि ॥ ८७ ॥ સૌધર્મ અને ઇશાન દેવલોકના વૃત્ત વગેરે પંક્તિગત વિમાની સંખ્યા આગમમાં આ પ્રમાણે કહેલી છે. ૮૧.
પ્રથમ દેવલોકમાં ગોળ વિમાનો સાતસો સત્તાવીશ (૭૨૭) છે. ત્રિકેણ વિમાન ચાર ચોરાણું (૪૯૪) છે અને ચતુષ્કોણ વિમાન ચારસે છયાસી (૮૬) છે. આ પ્રમાણે સંપૂર્ણ પક્તિગત વિમાનોની કુલ સંખ્યા સત્તરસ સાત (૧૭૦૭) વિમાને ની છે. ૮૨-૮૩.
આ દેવલોકમાં પુષ્પાવકીર્ણ વિમાનો એકત્રીસ લાખ-અટ્ટાણુ હજાર બસો ત્રાપુની (૩૧,૯૮,૨૯૩) સંખ્યામાં પંક્તિગત વિમાનની સાથે આ પુપાવકીર્ણક વિમાનને સરવાળે કરવાથી પ્રથમ દેવલોકના પૂર્વોક્ત બત્રીસ લાખ (૩૨,૦૦,૦૦૦ ) વિમાન થાય છે. ૮૪-૮૫.
ઇશાન સ્વર્ગમાં પણ ગોળ વિમાનો બસ આડત્રીસ (૨૩૮) છે, ત્રિકણ અને ચતુષ્કોણ વિમાનોની સંખ્યા સૌધર્મ દેવલોકની જેમ છે. સવે મળીને (ત્રણેય પ્રકારના) વિમાની કુલ સંખ્યા બારસો અઢાર (૧૨૧૮) થાય છે. પુષ્પાવકીર્ણ વિમાનની સંખ્યા સત્તાવીશ લાખ અરૂઠાણું હજાર સાતશે ખ્યાતી (૨૭,૯૮,૭૮૨) છે. આ રીતે બન્ને પ્રકારના વિમાનોની સંખ્યાને સરવાળે કરવાથી પૂર્વોક્ત અઠ્ઠાવીસ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org