________________
૨૫૪
,
अथैतयोर्वासवयोः संबन्धीनि पृथक् पृथक् । पाङ्क्तेयानि विमानानि, प्रोक्तान्येवं पुरातनैः ॥ ७४ ॥ तथास्तपागच्छपतयः श्री रत्नशेखरसूरयः श्राद्धविधिवृत्तो" दक्षिणस्यां विमाना ये, सौधर्मेशस्य तेऽखिलाः । उत्तरस्यां तु ते सर्वेऽपीशानेन्द्रस्य सत्तया ।। ७५ ।। पूर्वस्यामपरस्यां च वृत्ताः सर्वे विमानकाः । त्रयोदशा पीन्द्रकाच, स्युः सौधर्मसुरेशितुः ॥ ७६ ॥ पूर्वापरदिशो स्त्र्यस्राश्चतुरस्राव ते पुनः । सौधर्माधिपतेरर्द्धा, अर्द्धा ईशानचक्रिणः ॥ ७७ ॥” संग्रहणीवृत्तावपि -
" जे दाहिणेण इंदा दाहिणओ आवली भवे तेर्सि । जे पुण उत्तर इंदा उत्तरओ आवली तेर्सि ॥ ७८ ॥ पुव्वेण पच्छिमेण य सामन्ना आवली भवे तेसिं । जे पुण वट्टविमाणा सज्झिल्ला दाहिणिल्लाणं ।। ७९ ।। पव्वेण पच्छिमेण य जे वट्टा तेऽवि दाहिणिल्लाणं । सचउरंगा पुण सामन्ना हुंति दुहंपि ॥ ८० ॥
ક્ષેત્રલેાક-સગ ૨૬
હવે આ બન્ને ( સૌધર્મ અને ઇશાનના ) ઇંદ્રોના પ"ક્તિગત વિમાનાનું પૃથક્ કરણ પૂર્વાં-મહર્ષિઓએ આ પ્રમાણે કરેલું છે. ૭૪,
66
તપાગચ્છાધિપતિ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિ ટીકામાં કહે છે કેઃ • દક્ષિણ દિશામાં રહેલ સ વિમાના સૌધર્મેન્દ્રના છે, અને ઉત્તર દિશામાં રહેલ સર્વ વિમાને ઈશાનેન્દ્રની સત્તામાં છે. પૂર્વ અને પશ્ચિમ દિશામાં પંક્તિમાં રહેલ સ ગાળ વિમાના અને તે ઈંદ્રક વિમાના પણ સૌધમ ઈંદ્રનાં છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પક્તિમાં રહેલા જે ત્રિકાણ અને ચારસ વિમાના છે. તેમાંથી અડધા સૌધમેન્દ્રના અને અડધા ઇશાનેન્દ્રનાં છે. ” ७५-७७.
સ'ગ્રહણીની ટીકામાં પણ કહ્યું છે: “ઈંદ્રક વિમાનથી દક્ષિણ દિશામાં દક્ષિણશ્રેણિ અને ઈંદ્રક વિમાનથી ઉત્તર દિશામાં ઉત્તરશ્રેણિએ સૌધર્મ અને ઈશાન ઇંદ્રની છે. ૭૮.
પૂર્વ અને પશ્ચિમ દિશાની શ્રેણિ અને ઇંદ્રોને સામાન્ય છે. તેમાં મધ્યના (ઈંદ્રક) ગાળ વિમાને છે તે સૌધર્મેન્દ્રના છે. જ્યારે ત્રિકોણ અને ચારસ વિમાના બન્ને ઈંદ્રોના सामान्य होय छे. ७८-८०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org