SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૬ लक्षाण्यष्टाविंशतिर्या. सर्वसंख्या पुरोदिता । एषां योगेन सा प्राज्ञैर्भावनीया बहुश्रुतैः ॥ ८८ ॥ तत्रापि-सौधर्मेन्द्र विमानेभ्य, ईशानस्य सुरेशितुः । विमाना उच्छिताः किंचित्प्रमाणतो गुणैरपि ॥ ८९ ॥ यत्तु पञ्चशतोचत्वं, प्रासादानां द्वयोरपि । स्थूलन्यायात्तदुदितं, ततस्तन विरुध्यते ॥ ९० ॥ वस्तुतः सौधर्मगतप्रासादेभ्यः समुन्नताः । ईशानदेवलोकस्य, प्रासादाः सुंदरा अपि ॥ ९१ ॥ यथा करतले कविनिम्नः कश्चित्तथोन्नतः । देशस्तथा विमानानामेनयोनिम्नतोन्नती ॥ ९२ ।। तथाऽऽहुः- "सकस्स णं भंते ! देविंदस्स देवरण्णो विमाणेहिंतो ईसाणस्स देविंदस्स देवरणो विमाणा ईसिं उच्चयरा ईसिं उन्नययरा" इत्यादि भगवतीशतक ३।१ उ० वृ० । इदमेव मनसि विचिंत्य तत्त्वार्थभाष्यकाररुक्तं-"सौधर्मस्य कल्पस्योपरि ऐशानः कल्पः, ऐशानस्योपरि सनत्कुमारः, सनत्कुमारस्योपरि माहेन्द्र इत्येवमावसर्वार्थसिद्धा" દ્વિતિ | (૨૮,૦૦,૦૦૦ ) વિમાનોની સંખ્યા બહુશ્રુતેએ સમજવી. (૨૭,૯૮,૭૮૨+૧૨૧૮= ૨૮,૦૦,૦૦૦) ૮૬-૮૮. તેમાં પણ સૌધર્મેન્દ્રના વિમાનોથી ઈશાનેન્દ્રના વિમાન પ્રમાણ અને ગુણથી કંઈક ઊંચા છે. ૮૯ બન્ને દેવકના મંદિરની ઊંચાઈ જે પાંચસો (૫૦૦) જન કહેલી છે, તે સામાન્યથી કહેલ છે. જેથી તેમાં વિરોધ ઘટતું નથી. ૯૦. હકીકતમાં તે સૌધર્મ દેવલોકમાં રહેલા મંદિરથી ઈશાન દેવલોકના મંદિરો ઊંચા તથા સુંદર પણ છે. ૯૧. જેમ હથેળીમ કઈભાગ ઊંચે હોય છે, કોઈ ભાગ નીચો હોય છે તેવી રીતે બને દેવવોકનાં વિમાનની ઊંચાઈ-નીચાઈ સમજી લેવી. ૯૨. કહ્યું છે કેઃ “દેવનાં ઇંદ્ર દેવોના રાજા શક મહારાજાના વિમાનથી ઈશાનેન્દ્રના વિમાને થોડા ઊંચા અને કંઈક વિશિષ્ટ છે.” ઈત્યાદિ ભગવતી શતક ૩૧ ઉદ્દેશા વૃત્તિ. આ જ પદાર્થને મનમાં ધારીને તવાર્થ ભાખ્યકારે કહ્યું છે “સૌધર્મ દેવલોકની ઉપર (શ્રેષ્ઠ) ઈશાન કહ૫ છે, ઈશાન દેવલોકની ઉપર (શ્રેષ્ઠ) સનસ્કુમાર દેવલોક છે. સનકુમાર દેવલોકની ઉપર (શ્રેષ્ઠ) માહેન્દ્ર એ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધી સમજી લેવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy