SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંકાણ–ચરસ-ગોળ વિમાનોની સંખ્યા ૨૫૧ एकोनविंशतिवृत्तास्यस्राश्च चतुरस्रकाः । ઉર્વશર્વિશક્તિઃ સંધે, તે ઘર્શ જીતzય છે ૧૨ . पञ्चमे च प्रतिपक्ति, त्रिकोणाः किल विंशतिः । चतुरस्राश्च वृत्ताश्च, पृथगेकोनविंशतिः ॥ ५२ ॥ शतद्वयं च द्वात्रिंशमस्मिस्ते सर्वसंख्यया । पष्ठे च प्रतिपक्तयते, त्रयेऽप्येकोनविंशतिः ॥ ५३ ॥ अष्टाविशे द्वे शते चास्मिन्नमी सर्वसंख्यया । पङ्क्तौ पङ्क्ती सप्तमे तु, वृत्ता अष्टादश स्मृताः ॥ ५४ ॥ एकोनविंशतिस्ञ्यस्राश्चतुरस्राश्च तत्र च । सर्वाग्रेण विमानानां, चतुर्विशं शतद्वयम् ॥ ५५ ॥ प्रतिपङ्क्तयष्टमे व्यस्राः, प्रोक्ता एकोनविंशतिः । वृत्ताश्च चतुरस्राश्चाष्टादशाष्टादश स्फुटम् ॥ ५६ ॥ विशं शतद्वयं सर्वसंख्ययाऽत्र भवन्ति ते । नवमे प्रतिपङ्क्तयेते, विधाप्यष्टादशोदिताः ॥ ५७ ॥ અને ચોથા પ્રતરમાં ચારે પંક્તિમાં ગોળ વિમાન ઓગણીશ છે, અને ત્રિકેણ– ચોરસ વિમાનો વિશ-વીશ છે. એટલે તે પંક્તિગત વિમાન ની સર્વ સંખ્યા બસે છત્રીશ (૨૩૬) થાય છે. ૨૧. પાંચમા પ્રતરમાં ચારે પંક્તિમાં ત્રિકોણ (વિમાનો) વીશ છે. અને ચરસ ગોળ (વિમાને) ઓગણીશ-ઓગણીશ છે અને તે પંક્તિગત વિમાનની સર્વ સંખ્યા બસો બત્રીશ (૨૩૨) થાય છે. પર-પ૩. અને છ પ્રતરમાં પ્રત્યેક પંક્તિમાં ત્રણે (વિમાન) ઓગણીશ-ઓગણીશ (૧૯ -૧૯) છે. અને તેની સર્વ સંખ્યા બસે અઠ્ઠાવીશ ( ૨૨૮) થાય છે. ૫૪. સાતમા પ્રતરની દરેક પંક્તિમાં વૃત્ત (વિમાન) અઢાર છે અને ત્રિકોણ-ચતુકોણ (વિમાને) ઓગણીશ-ઓગણીશ છે. તેની સર્વ સંખ્યા બસે એવીશ (૨૨૪) છે. ૫૫. આઠમા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકેણુ (વિમાને) એગણીશ છે. ગોળ અને રસ (વિમાને) અઢાર-અઢાર છે અને સર્વ સંખ્યા બસો વીસ (૨૨૦) થાય છે. અને નવમા પ્રતરની દરેક પંક્તિમાં ત્રણ પ્રકારનાં (વિમાન) અઢાર-અઢાર છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy