________________
૨૫૨
क्षेत्रसा-सग २६
अस्मिन् सर्वसंख्यया तु, द्वे शते षोडशाधिके । दशमे प्रतिपङ्क्तथष्टादश त्रिचतुरस्रकाः ॥ ५८ ॥ वृत्ताः सप्तदशेत्येवं, विमानाः पङ्क्तिवर्तिनः । द्विशती द्वादशोपेता, सर्वाग्रेण भवन्त्यमी ॥ ५९ ॥ एकादशेऽथ प्रतरे, व्यत्रा अष्टादशोदिताः । चतुरस्राः सप्तदश, वृत्तास्तावन्त एव च ॥ ६० ॥ द्विशत्यष्टाधिका सर्वसंख्यया द्वादशेऽथ च । पङ्क्ती पक्तौ सप्तदशप्रमितास्त्रिविधा अपि ॥ ६१ ॥ द्विशती चतुरधिका, स्युस्तत्र सर्वसंख्यया । त्रयोदशे प्रस्तटेऽथ, वृत्ता भवन्ति षोडश ॥ ६२ ॥ त्रिचतुष्कोणकाः सप्तदश सर्वे शतद्वयम् । सौधर्मेशानयोरेवं, स्वर्गयोः सर्वसंख्यया ॥ ६३ ॥ द्विपञ्चाशदधिकानि, शतानि नव वृत्तकाः ।। त्रिकोणानां नव शतान्यष्टाशीत्यधिकानि च ॥ ६४ ॥ चतुष्कोणा द्विसप्तत्याऽधिका नवशतीति च ।
सह संकलिता एते, त्रयोदशभिरिन्द्रकैः ॥ ६५ ॥ સર્વ સંખ્યા બસે સોળ ૨૧૬ (વિમાને) છે. અને દશમા પ્રતરની દરેક પંક્તિમાં त्रिी भने योरस (विमान) सा२–अढा२ छे. मने गो (विमान।) सत्त२ छ, એટલે આ પ્રતરનાં સર્વ વિમાન બસ બાર (૨૧૨) થાય છે. પ૬-૫૯,
અગ્યારમા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકોણ વિમાને અઢાર છે, ચેરસ અને ગેળ વિમાને સત્તર-સત્તર છે. એ પ્રતરનાં સર્વ વિમાને બસે આઠ (૨૦૮) થાય છે અને બારમા પ્રતરની દરેક પંક્તિમાં દરેક જાતનાં સત્ત—સત્તર વિમાને છે. એટલે આ પ્રતરમાં વિમાનની સર્વ સંખ્યા બસો ચાર (૨૦૪) થાય છે અને તેરમા પ્રતરમાં ગોળ વિમાને સેળ છે. તથા ત્રિકોણ અને ચરસ વિમાને સત્તર-સત્તર છે. આ પ્રતરના विमानानी सबसे ज्या पसे। (२००) छे. ६०-६3.
સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં નવસે ને બાવન ગોળ વિમાનો છે, નવસો ને અવાસી ત્રિકોણ વિમાને છે, નવસો ને બહોતેર ચેરસ વિમાને છે. આ સર્વ વિમાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org