SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ક્ષેત્રલોક-સગ ૨૬ प्रतिपङ्गथत्र क्ष्यन्ते, वृत्तत्रिचतुरस्रकाः । चतुर्गुणास्ते प्रतरे, प्रतरे सर्वसंख्यया ॥ ४४ ॥ व्यत्राणि चतुरस्राणि, प्रतिपतयेकविंशतिः । .. प्रथमप्रस्तटे वृत्त विमानानि च विंशतिः ॥ ४५ ॥ प्रथमप्रतरे पतिविमानाः सर्वसंख्यया ।। अष्टाचत्वारिंशतैवमधिकं शतयोयम् ॥ ४६ ॥ द्वितीयप्रतरे पनौ, पङ्को व्यस्रा विमानकाः ।। एकविंशतिरन्ये च, विंशतिर्विशतिः पृथक् ॥ ४७ ॥ चतुश्चत्वारिशमेवं, विमानानां शतद्वयम् ।। द्वीतीयप्रतरे पक्तिगतानां सर्वसंख्यया ॥ ४८ ।। तार्तीयीके प्रस्तटे तु, चतसृष्वपि पङ्क्तिषु । वृत्तव्यस्रचतुरस्रा, विमाना विंशतिः पृथक् ॥ ४९ ॥ चत्वारिंशत्समधिके, द्वे शते सर्वसंख्यया । प्रतरे ऽथ तुरीयेऽपि, निखिलास्वपि पक्तिषु ॥ ५० ॥ એક પંક્તિના વૃત્ત–વિકેણ-ચતુષ્કોણ વિમાનોની સંખ્યાને ચારે ગુણવાથી દરેક પ્રતર-પ્રતરના વૃત્તાદિ વિમાનની સર્વસંખ્યા આવે છે. ૪૪. नोट:- (४।२७ यारे हिशोभा । विमानानी श्रेमि छ.) પ્રથમ પ્રતરમાં દરેક પંક્તિમાં ત્રિકેણ અને ચરસ એકવીસ-એકવીસ (વિમાનો છે.અને વીસ ગોળ વિમાન છે અને તે પ્રથમ પ્રતરનાં વિમાનની સર્વ સંખ્યા पसे२.उताजी (२४८) छ. ४५-४६. બીજા પ્રતરમાં દરેક પંક્તિમાં ત્રિકેણ વિમાને એકવીસ છે અને ચતુષ્કોણ તથા વૃત્ત વિમાને વીસ-વીસ છે અને એ રીતે બીજા પ્રતરના પંક્તિગત વિમાનોની સર્વ सध्या मस युस्मानी ( २४४ ) थाय छे. ४७-४८. ત્રીજા પ્રતરમાં ચારે પંક્તિમાં ત્રિકોણ-ચતુષ્કોણ અને વૃત્ત વિમાનની સંખ્યા ૨૦ -૨૦ છે. એટલે ત્રીજા પ્રતરમાં ચારે પંક્તિના સર્વ વિમાનોની સંખ્યા બસો ચાલીશ (२४०) थाय छे. ४८-५०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy