SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ પ્રથમનાં બે દેવલોકનું વર્ણન. समश्रेण्या स्थितावर्द्धचन्द्रसंस्थानसंस्थितौ । चिन्त्येते चेत्समुदितौ, तदा पूर्णेन्दुसंस्थितौ ॥ ६ ॥ मेरोदक्षिणतस्तत्र, सौधर्माख्यः सुरालयः । ईशानदेवलोकश्च, मेरोरुत्तरतो भवेत् ॥ ७ ॥ प्राकप्रत्यगायतावेतावुदग्दक्षिणविस्तृतौ । योजनानां कोटिकोटथोऽसंख्येया विस्तृतायतौ ॥ ८ ॥ निकाय्यभूमिकाकाराः, प्रस्तटाः स्युस्त्रयोदश । प्रायः परस्परं तुल्यविमानाद्यन्तयोस्तयोः ॥ ९ ॥ प्रत्येकमनयोयद्यप्येते सन्ति त्रयोदश । तथापि ह्येकवलयस्थित्या यदनयोः स्थितिः ॥ १० ॥ तत्तयोः समुदितयोस्त्रयोदश विवक्षिताः । अन्येष्वप्येकवलयस्थितेष्वेवं विभाव्यताम् ॥ ११ ॥ त्रयोदशानामप्येषां, मध्य एकैकमिन्द्रकम् । विमानं मौक्तिकमिव, प्रतरस्वस्तिकोपरि ॥ १२ ॥ उडु १ चन्द्रं २ च रजतं ३, वनं ४ वीर्यमथापरम् ५ । वरुणं ६ च तथाऽऽनन्दं ७, ब्रह्म ८ काञ्चनसंज्ञकम् ९ ॥ १३ ॥ સંસ્થાને રહેલા આ બન્ને દેવલોકે જે સાથે કલ્પવામાં આવે તે પૂર્ણચન્દ્રના આકારે सागे. ५-१. મેરૂની દક્ષિણમાં સૌધર્મ નામને દેવલોક છે. અને ઉત્તરમાં ઈશાનદેવલોક છે. ૭. પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવતાં અને ઉત્તર-દક્ષિણ વિસ્તાર ધરાવતાં આ બન્ને દેવલેકે અસંખ્ય કેડીકેડી યજન પ્રમાણ લંબાઈ-પહોળાઈવાળા છે. ૮. લગભગ પરસ્પર તુલ્ય-વિમાનની આદિ–અંતવાળા તે બન્ને દેવલોકમાં નિવાસભૂમિના આકારવાળા તેર પ્રતરે છે. ૯. જો કે આ બન્ને દેવકના જુદા-જુદા તેર પ્રતરો છે. તે પણ બન્નેની સ્થિતિ એક વલયાકારે છે. તેથી બનેના સાથે જ તેર પ્રતરની વિરક્ષા કરી છે. અન્ય દેવલોકોને વિષે પણ એક વલયમાં રહેલા પ્રતોની સ્થિતિ આ પ્રમાણે સમજી લેવી. ૧૦–૧૧. પ્રતરરૂપી સ્વસ્તિક ઉપર મતી સમાન તેરે પ્રતરની મધ્યમાં એક–એક ઈદ્રક विभान छे. १२. સૌધર્મ-ઇશાન દેવલોકમાં ૧૩ ઇદ્રક વિમાનો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy