________________
ક્ષેત્રલોક-સર્ગ ૨૬ रुचिरं १० चञ्चसंज्ञं ११ चारुणं १२ दिशाभिधानकम् १३ । त्रयोदशेन्द्रका एते, सौधर्मशाननाकयोः ॥ १४ ॥ सनत्कुमारमाहेन्द्रस्वर्गयोः समसंस्थयोः ।। द्वादश प्रस्तटाः षट् ते, ब्रह्मलोके च केवले ॥ १५ ॥ लान्तके प्रस्तटाः पञ्च, शुक्रे चत्वार एव ते । सहस्रारेऽपि चत्वारः, समश्रेणिस्थयोस्ततः ॥ १६ ॥ किलानतप्राणतयोरारणाच्युतयोरपि । चत्वारश्चत्वार एव, प्रस्तटाः परिकीर्तिताः ॥ १७ ॥ नव ग्रैवेयकाणां ते, पञ्चस्वनुत्तरेषु च । एको द्वाषष्टिरित्येवमूर्ध्वलोके भवन्त्यमी ॥ १८ ॥ सौधर्मशानयोस्तत्र, प्रथमप्रस्तटस्थितात् । उडुनाम्नो विमानेन्द्राच्चतुर्दिशं विनिर्गताः ॥ १९ ॥ पतिरेकैका विमानषिष्टया शोभिता ततः । द्वितीयादिप्रस्तटेषु, ताश्चतस्रोऽपि पतयः ॥ २० ॥ एकैकेन विमानेन, हीना यावदनुत्तरम् । एवं विमामेनकैकं, दिक्षु तत्रावतिष्ठते ॥ २१ ॥
તેઓના નામો આ પ્રમાણે છે -
૧. ઉડુ, ૨. ચન્દ્ર, ૩. રજત, ૪. વજા, ૫. વીર્ય, ૬. વરૂણ, ૭. આનંદ, ૮. બ્રહ્મ, ૯. કાંચન, ૧૦. રૂચિર, ૧૧. ચંચ, ૧૨. અરૂણ, ૧૩. દિશા. ૧૩–૧૪.
સનકુમાર અને મહેન્દ્ર દેવલોક પણ સમશ્રેણિએ રહેલા છે. તેમાં બાર પ્રતરો છે અને બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં છ પ્રતિરો છે. ૧૫.
છઠ્ઠા લાંતદેવલોકમાં પાંચ પ્રતરો છે. સાતમાં શુકદેવલોકમાં ચાર પ્રતરો છે. આઠમાં સહસ્ત્રારદેવલોકમાં ચાર પ્રતરો છે. અને ત્યારપછી સમશ્રેણીમાં રહેલા (૯-૧૦) આનત, પ્રાણત તથા (૧૧-૧૨) આરણ-અર્ચ્યુત દેવલોકમાં ચાર-ચાર પ્રતરે છે. ૧૬-૧૭.
નવ ગ્રેવેયકમાં નવ પ્રતિરો છે અને પાંચ અનુત્તરમાં એક પ્રતર છે એમ ઉર્વલોકમાં કુલ બાસઠ (૬૨) પ્રતરો છે. ૧૮.
સૌધર્મ અને ઈશાન દેવલોકમાં પ્રથમ પ્રસ્તામાં રહેલા ઉડુ નામના ઈંદ્ર વિમાનથી ચારે દિશામાં બાસઠ વિમાનથી શોભિત એક–એક પંક્તિ છે. એવી રીતે બીજા વગેરે દરેક પ્રતમાં ઈંદ્ર વિમાનથી ચારે બાજુ રમેક–એક વિમાનથી હીન પંક્તિ હોય છે અને તે મુજબ યાવત્ અનુત્તર દેવલોક સુધી પહોંચતા ચારે દિશામાં એક-એક વિમાન હોય છે. ૧૯-૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org