________________
अथ ऊर्ध्वलोकनिरूपणामयः षड्विंशः सर्गः ।
जीयात् शङ्केश्वरः स्वामी गोस्वामीव नभोभुवि । गावो यस्योर्ध्वलोकेऽपि, चेरुः क्षुण्णतमोऽडुराः ॥ १ ॥ वैमानिकसुरावासशोभासंभारभासुरम् ।
પāોય, થાકતમથ ૨ | योजनानां नवशत्या, रुचकोर्ध्वमतिक्रमे । तिर्यग्लोकान्तः स एव, चोर्ध्वलोकादिरिष्यते ॥ ३ ॥ ततो न्यूनसप्तरज्जुप्रमाणः कथितः स च । ईपत्प्राग्भारो भागे, सिद्धक्षेत्रावधिततः ॥ ४ ॥ तथोषं च रुचकाघरज्जोरन्ते प्रतिष्ठितौ । सौधर्मशाननामानौ, देवलोकौ स्फुरद्रुची ॥ ५ ॥
સગ—૨૬ ઉર્વલકની નિરૂપણ.
જેઓ આકાશરૂપી પૃથ્વીને વિષે સૂર્ય સમાન છે, જેઓની વાણીરૂપી કિરણ ઉર્વ લેકમાં અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરે છે એવા શ્રી શંખેશ્વર સ્વામી જય પામે. ૧.
હવે હું વૈમાનિક દેનાં આવાસની શોભાના સમૂહથી દેદીપ્યમાન એવા ઉર્વલોકનું સ્વરૂપ આગમ પ્રમાણે કહું છું. ૨.
ચકપ્રદેશથી નવસે જન ઉપર ગયા બાદ તિગૂ લોકને અંત આવે છે અને તે જ ઉદર્વલોકનો પ્રારંભ કહેવાય છે. ૩.
તે ઉર્વક કંઈક ન્યૂન સાત રાજલક પ્રમાણ છે અને તેને અવધિ ઈષત્ પ્રાશ્મારા ઉપરના ભાગમાં સિદ્ધક્ષેત્ર સુધી છે. ૪.
હવે રૂચકપ્રદેશથી ઉપરમાં પ્રથમ રાજલકના પ્રાંતભાગે ફુરાયમાન કાંતિવાળા સૌધર્મ અને ઈશાન નામના બે દેવલોક છે, સમણિથી રહેલા અને અર્ધચન્દ્રાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org