SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મુ દૂ જોવાનું પ્રયોજન ૨૩૯ आनुकूल्यं प्रातिकूल्यमागता अप्यमी किमु ।। शुभाशुभानि कम्माणि, व्यतीत्य कत्तुमीशते ? ॥ १८७ ॥ ततो मुधाऽऽस्तामपरे, निर्ग्रन्था निःस्पृहा अपि । ज्योतिःशास्त्रानुसारेण, मुहूत्तेक्षणतत्पराः ॥ १८८ ॥ प्रव्राजनादिकृत्येषु, प्रवर्तन्ते शुभाशयाः । स्वामी मेघकुमारादिदीक्षणे तत् किमैक्षत ? ॥ १८९ ॥ તુમ છાપવમ્ | अत्रोच्यतेऽपरिचितश्रुतोपनिषदामयम् । अनाघ्रातगुरुपरम्पराणां वाक्यविप्लवः ॥ १९० ॥ श्रयतामत्र सिद्धान्तरहस्यामृतशीतलम् । अनुत्तरसुराराध्यपारम्पप्तिमुत्तरम् ॥ १९१ ॥ विपाकहेतवः पञ्च, स्युः शुभाशुभकर्मणाम् । द्रव्यं क्षेत्रं च कालश्व, भावो भवश्व पञ्चमः ॥ १९२ ॥ આવે છે? આ પ્રશ્નનો મનનીય ઉત્તર ગ્રંથકાર શ્રી ફરમાવીને અનેકને સચેટ સુંદર માર્ગદર્શન પુરૂં પાડે છે.) શકા- પ્રાણીઓને સુખ અને દુઃખ કમથી આવે છે. તેથી અનુકૂળ પ્રતિકૂળ સૂર્ય-ચન્દ્રનું શું પ્રયોજન ? એટલે કે–અનુકૂળ કે પ્રતિકૂળ ચંદ્રાદિ સુખ-દુઃખના કારણું કેમ બની શકે? અનુકૂળપણાને કે પ્રતિકૂળપણાને પામેલા પણ ચંદ્ર વિગેરે શુભ-અશુભ કર્મને ઓળંગીને શું સુખ-દુખ આપવાની શક્તિ ધરાવે છે? અરે ! બીજાની વાત છોડી દો. નિર્ગથ અને નિસ્પૃહ એવા સાધુઓ પણ જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મુહૂર્ત જોવામાં તત્પર બનીને શુભાશયવાળા તેઓ દીક્ષાદિ કાર્યોમાં પ્રવર્તે છે, તે શું વીર ભગવાનને મેઘકુમારની દીક્ષા આપવામાં મુહૂર્ત જોયું હતું ? ૧૮૬-૧૮૯ સમાધાન-શ્રુતને રહસ્ય જેઓ જાણતા નથી અને ગુરૂ પરંપરાની જેને ગંધ ન હોય તેવી વ્યક્તિઓનું જ આ વિપરીત વાક્ય હોઈ શકે ! - અહીં અનુત્તરવાસી દેવેને પણ આરાધ્ય (એવા શ્રીજિનેશ્વર ભગવાનની) એવી પરંપરાથી પ્રાપ્ત થતા અમૃત જેવા શીતલ, રહસ્ય રૂપ સિદ્ધાન્તને સાંભળો-શુભ અને અશુભ કર્મોના વિપાકફળના હેતુ પાંચ હોય છે. ૧ વ્ય, ૨ ક્ષેત્ર, ૩ કાલ, ૪ ભાવ અને ૫ ભવ ૧૯૦-૧૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy