SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ક્ષેત્રલોક-સગ ૨૫ तथोक्तम्-" उदयक्खयक्ख ओवसमोवसमा जं च कम्मुणो भणिया । ટુર્વ રે વારું માથં ચ મ ર સંઘg | ?રૂ ” यथा विपच्यते सातं, द्रव्यं स्रक्चन्दनादिकम् । गृहारामादिकं क्षेत्रमनुकूलगृहादिकम् ॥ १९४ ॥ वर्षावसन्तादिकं वा, कालं भावं सुखावहम् । वर्णगन्धादिकं प्राप्य, भवं देवनरादिकम् ॥ १९५ ॥ युग्मम् ॥ विपच्यतेऽसातमपि, द्रव्यं खड्गविषादिकम् । क्षेत्रं कारादिकं कालं, प्रतिकूलग्रहादिकम् ॥ १९६ ॥ भावमप्रशस्तवणेगन्धस्पर्शरसादिकम् । भवं च तिर्यङनरकादिकं प्राप्येति दृश्यते ॥ १९७ ॥ शुभानां कर्मणां तत्र, द्रव्यक्षेत्रादयः शुभाः । विपाकहेतवः प्रायोऽशुभानां च ततोऽन्यथा ।। १९८ ॥ ततो येषां यदा जन्मनक्षत्रादिविरोधभाक् । चारश्चन्द्रार्यमादीनां, ज्योतिःशास्त्रोदितो भवेत् । ॥ १९९ ॥ प्रायस्तेषां तदा कर्माण्यशुभानि तथाविधाम् । लब्ध्वा विपाकसामग्री, विपच्यन्ते तथा तथा ॥ २० ॥ શાસ્ત્રમાં કહ્યું છે કે, “કર્મના ઉદય–ક્ષય-ક્ષપશમ અને ઉપશમ એ દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ અને ભવને પામીને જ થાય છે. ” ૧૯૩. જેમકે સાતા (સુખ) દ્રવ્યને આશ્રયને, પુષ્પમાળા અને ચંદન આદિદ્રવ્યને આશ્રચીને અનુભવાય છે, એ રીતે અનુકૂળ ઘર અને ઘરનું ઉદ્યાનરૂપ ક્ષેત્ર, વર્ષાઋતુ-વસંતઋતુ આદિ કાળ, સુખને આપનાર વર્ણ–ગંધ વિગેરે ભાવ અને દેવ-મનુષ્ય વિગેરે ભવને પ્રાપ્ત કરીને સાતવેદનીયને વિપાક ભોગવાય છે. ૧૯૪–૧૫. એ જ રીતે અશાતા પણ દ્રવ્યાદિકને આશ્રયીને ભગવાય છે. તેમાં તલવાર અને વિષ વિગેરે દ્રવ્ય, જેલ વિગેરે ક્ષેત્ર, પ્રતિકૂળ ગ્રહ વિગેરે સમયરૂપ કાળ, અપ્રશસ્ત વણ –ગંધ રસ–સ્પર્શ વિગેરે ભાવ અને તિર્યંચ-નરક વિગેરે ભવને પ્રાપ્ત કરીને અશાતા વેદનીને વિપાક દેખાય છે. ૧૯૬–૧૯૭. - તેમાં શુભકર્મના વિપાકના હેતુભૂત શુભ દ્રવ્ય-ક્ષેત્ર વિગેરે ગણાય, તેમજ અશુભકર્મના વિપાકના હેતુભૂત અશુભ દ્રવ્યાદિ ગણાય છે. ૧૯૮. તેથી જ્યારે જે જીના જન્મનક્ષત્રાદિને વિરોધી, જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યા મુજબ સૂર્ય—ચન્દ્રનો ચાર હોય, ત્યારે પ્રાયઃ તેઓના અશુભ કર્મ તેવા પ્રકારની સામગ્રી પામીને તે–તે મુજબ ફળ દેખાડે છે. ૧૯૯-૨૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy