________________
ચંદ્ર-સૂર્યગ્રહ અને નક્ષત્ર દેવાની સ્થિતિ અંગે
जघन्यात्मरक्षकादिपरिच्छदव्यपेक्षया ।
एवं ग्रहविमानादिष्वपि भाव्यं स्थितिद्वयम् ॥ १७३ ॥ चान्द्रे विमाने देवीनां, स्थितिरुक्ता गरीयसी । पल्योपमा पञ्चाशत्संवत्सरसहस्रयुक् ॥ ९७४ ॥ स्थितिः सूर्यविमानेषु देवीनां परमा भवेत् । अर्द्ध पल्योपमस्याब्दशतैः पञ्चभिरन्वितम् ॥ १७५ ॥ सूर्यचन्द्रविमानेषु स्थितिरासां जघन्यतः । જ્યોપમનતુર્થાંશ:, પ્રજ્ઞો જ્ઞાનિપુ વૈઃ ॥ ૨૭૬ ॥ ग्रहाणां च विमानेषु देवानामल्पिका स्थितिः । पल्योपमस्य तुर्यांशो, गुर्बी पल्योपमं मतम् ॥ १७७ ॥ स्थितिर्देवीनां तु पल्योपमतुर्यलवो लघुः । તેપૂરા તે નિર્દિષ્ટા, યાદ નીર્થ ॥ ૨૭૮ || नक्षत्राणां विमानेषु जघन्या नाकिनां स्थितिः । पल्योपम चतुर्थांशः, पल्योपमार्द्धमुत्तरा ॥ १७९ ॥
ત્યાં નાયક તથા તેમના સામાનિક દેવતાની અપેક્ષાએ પરમસ્થિતિ હાય છે, અને આત્મરક્ષકાર્ત્તિ પરિવારની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ( એટલે કે ઉત્કૃષ્ટથી ઉતરતી મધ્યમ અને જઘન્ય બન્ને) હાય છે. એ પ્રમાણે ગ્રહનાં વિમાન આદિમાં પણ એ પ્રકારની સ્થિતિ સમજી લેવી. ૧૭૧–૧૭૩.
૨૩૭
ચન્દ્ર વિમાનમાં દેવીઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૫૦,૦૦૦ વર્ષીયુક્ત અધ પક્ષે પમની કહેલી છે. ૧૭૪.
સૂર્ય વિમાનની દેવીએની ઉત્કૃષ્ટસ્થિતિ ૫૦૦ વર્ષ યુક્ત અધ પત્યેાપમની છે. ૧૭૫. સૂર્ય-ચન્દ્ર વિમાનમાં દેવીએની જઘન્ય સ્થિતિ મુનિપુગવાએ એક ચતુર્થાં‘શ() પડ્યેાપમ કહેલી છે. ૧૭૬.
ગ્રહના વિમાનામાં દેવાની જઘન્યસ્થિતિ એક ચતુર્થાંશ () પડ્યેાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક (૧) પલ્સેાપમની કહેલી છે. ૧૭૭.
Jain Education International
ગ્રહના વિમાનામાં દેવીઓની જધન્યસ્થિતિ એક ચતુર્થા‘(૪) પલ્ચાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ() પડ્યેાપમની શ્રીજિનેશ્વર દેવાએ કહેલી છે. ૧૭૮.
નક્ષત્રાના વિમાનેાની જઘન્ય સ્થિતિ એક ચતુર્થાં’શ(?) પડ્યેાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અધ (?) પલ્યાપમની કહેલી છે. ૧૭૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org