________________
૨૩૬
ક્ષેત્રલોક-સર્ગ ૨૫ तानि चेन्दोश्च भानोश्च, परेषामपि नाकिनाम् । वन्दनीयानि पूज्यानि, स्तुत्यानि जिनचैत्यवत् ॥ १६५ ॥ एवं ग्रहाणां नक्षत्रतारकाणामपि स्फुटम् ।। चतस्रोऽग्रमहिष्यः स्युः, तासां नामान्यमूनि च ॥ १६६ ॥ विजया वेजयन्ती च, जयन्ती चापराजिता । भवन्त्यमीषां सर्वेषामप्येतैरेव नामभिः ॥ १६७ ॥ अथ चन्द्रविमानेऽस्मिन् , जघन्या नाकिनां स्थितिः । पल्योपमस्य तुर्यांश, उत्कृष्टाऽथ निरूप्यते ॥ १६८ ॥ एकं पल्योपमं वर्षलक्षेणैकेन साधिकम् । जघन्याऽर्कविमानेऽपि, स्थितिश्चन्द्रविमानवत् ॥ १६९ ॥ उत्कृष्टाब्दसहस्रेणाधिकं पल्योपमं भवेत् । यद्यपि स्थितिरन्द्वोः , कनीयसी न सम्भवेत् ॥ १७० ॥ तथाप्येषु विमानेषु, त्रिविधाः सन्ति नाकिनः । विमाननायकाश्चन्द्रादयस्तत्सदृशाः परे ॥ १७१ ।। परिवारसुराश्चान्ये, स्युरात्मरक्षकादयः ।।
तत्राधीश्वरतत्तुल्यापेक्षया परमा स्थितिः ॥ १७२ ॥ આ મોક્ષગત–પરમાત્માના અસ્થિ, તે સૂર્ય-ચન્દ્ર અને બીજા પણ દેવતાઓને જિનેશ્વરની મૂર્તિની માફક વંદનીય-પૂજનીય-સ્તવનીય છે. ૧૬૫.
આવી રીતે ગ્રહ-નક્ષત્ર-તારાઓને પણ ચાર-ચાર અમહિષીઓ હોય છે, તેના નામે આ પ્રમાણે છે. ૧ વિજ્યા, ૨ વૈજય-તી, ૩ જયંતી અને ૪ અપરાજિતા. આ જ નામની આ સર્વેને અગ્રમહિષીય હોય છે. ૧૬૬-૧૬૭.
આ ચન્દ્રના વિમાનમાં રહેલા દેવતાઓની જઘન્ય સ્થિતિ એક ચતુર્થાશ(૩) પલ્યોપમ હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. સૂર્ય વિમાનમાં પણ જઘન્ય સ્થિતિ ચન્દ્ર વિમાનની જેટલી હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ હોય છે. જો કે સૂર્ય કે ચન્દ્રને પિતાને જઘન્ય स्थिति ती नथी. १६८-१७०.
તે પણ આ વિમાનમાં ત્રણ પ્રકારના દેવતાઓ હોય છે. ૧ વિમાનના અધિપતિ ચન્દ્ર વિગેરે તથા ૨ તેમના સામાનિક દેવતાઓ, ૩ આત્મરક્ષક વિગેરે પરિવાર દેવતાઓ, એમ ત્રણ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org