SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય—ચંદ્રનાં દિવ્યભાગ વિલાસ તથા માણુવકસ્ત`ભ અંગે ज्योतिष्केन्द्रस्य सूर्यस्याप्येवमन्तःपुरस्थितिः । તાવાર્ ીવાઓ, વિવેળાને સાવતી ॥ ૮ ॥ नानाsaग्रमहिष्यस्तु प्रोक्तास्तीर्थकरैरिमाः । सूर्यप्रभा चातपाभाऽथार्चिर्माली प्रभङ्करा ॥ १५९ ॥ अनेनान्तःपुरपरिच्छदेनेन्दुदिवाकरौ । नित्यं परिवृतौ स्वस्वविमानान्तर्यथासुखम् ॥ १६० ॥ सुधर्मायां संसदीन्दुसूर्य सिंहासने स्थितौ । हृद्यातोद्यनाद मिश्रैर्गीतैः स्फीतैश्च नाटकैः ॥ १६१ ॥ भुञ्जानौ दिव्यविषयोपभोगान् भाग्यभासुरौ । न जानीतो व्यतीतानि संवत्सरशतान्यपि ॥ १६२ ॥ न शक्नुतः सुधर्मायां परं कतै रतिक्रियाम् । तत्रासन्नजिनसक्थ्याशातनाभयभीरुकौ ॥ १६३ ॥ सन्ति त्र माणवक चैत्यस्तम्भे स्वयम्भुवाम् | वाज्रिकेषु समुद्गेषु, सक्थीनि शिवमीयुषाम् ॥ १६४ ॥ ચૈાતિકેન્દ્ર સૂર્યના અતઃપુરની સ્થિતિ પણ આ પ્રમાણે છે. દેવીના પરિવાર પણ તેટલા છે. વિષુ॰ણા પણ તેટલી જ જાણવી. ૧૫૮. સૂર્યની અગ્રમહિષીએના નામ શ્રીતીથ કરેએ આ પ્રમાણે કહેલા છે. ૧ સૂર્યપ્રભા, ૨ આતપાભા, ૩ અર્ચિમાલી, ૪ પ્રભ’કરા. ૧પ૯. Jain Education International ૨૩૫ આ અન્તઃપુર તથા તેના પરિવારથી નિત્ય પરિવરેલા એવા આ સૂ—ચન્દ્ર ઈન્દ્રો પોત-પોતાના વિમાનની અંદર સુખપૂર્ણાંક સુધર્મ સભામાં સૂર્ય અને ચન્દ્ર નામના સિંહાસન ઉપર રહીને સુંદર વાજિંત્રના નાદથી મિશ્ર એવા ગીત (ને સાંભળવા વડે) અને સુંદર નાટક શ્વેતા દિવ્ય વિષયાપભાગને ભાગવતાં ભાગ્યથી તેજસ્વી એવા તે વીતેલા સેકડા વર્ષોંને જાણતા નથી. ૧૬૦–૧૬૨. ભયથી તે સૂ અહીં[આ સુધર્મા સભામાં ] માણુવક ચૈત્યસ્ત`ભમાં વજ્રના ડાબલામાં મેક્ષમાં ગયેલા એવા સ્વયંભૂ જિનેશ્વરાના હાડકા હૈાય છે. ૧૬૪. ત્યાં નજીક રહેલા શ્રીજિનેશ્વરદેવના અસ્થિના આશાતનાના અને ચન્દ્ર ઇન્દ્રો સુધર્માંસભાની અંદર ભાગ ભાગવતા નથી. ૧૬૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy