________________
૨૩૪
ક્ષેત્રક-સર્ગ ર૫ एकैकस्या, पट्टदेव्याः , परिवारः पृथक् पृथक् । चत्वार्येव सहस्राणि, देवीनामुत्कटत्विषाम् ॥ १५३ ॥ एवमुक्तप्रकारेण, सपूर्वापरमीलने । स्युः पत्नीनां सहस्राणि, षोडशानुष्णरोचिषः ॥ १५४ ।। तथैकैकाऽग्रमहिषी, प्रागुक्ता शीतरोचिषः । भर्तुंस्तथाविधामिच्छामुपलभ्य रतक्षणे ॥ १५५ ॥ विलासहासललितान्, सलीलादभ्रविभ्रमान् ।
देवीसहस्रांश्चतुरः, स्वात्मतुल्यान् विकुर्वयेत् ॥ १५६ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-" पभू णं ताओ एगमेगा देवी अन्नाइं चत्तारि देवीसहस्साई परिवारं विउवित्तए " इति ।
यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे “पभू णं ताओ एगमेगा देवी अन्नं देविसहस्स विउवित्तए।" इति उक्तं तदिदं मतान्तरं ज्ञेयम् ॥
तदेतच्चन्द्रदेवस्यान्तःपुरं परिकीर्तितम् ।
सिद्धान्तभाषया चैतत्तुटिकं परिभाषितम् ॥ १५७ ॥ उक्तश्च जीवाभिगमचूर्णी-"त्रटिकमन्तः पुरमपदिश्यते" इति ।
આ દરેક પટ્ટદેવીઓનો અલગ-અલગ ચારહજાર દેવીઓને પરિવાર હોય છે. જે દેવીઓ અતિ તેજવિના હોય છે. ચાર પટ્ટરાણીના ચાર-ચાર હજારનો સરવાળો સોળ હજાર થાય છે. એટલે ચંદ્રની સેળ હજાર પત્નીઓ હોય છે. ૧૫૩-૧૫૪.
તથા ચંદ્રની પહેલા કહેવાએલી ચાર અગ્રમહિષીઓ પૈકી એક-એક પણ પોતાના સ્વામિની તથા પ્રકારની ઈચ્છાને જોઈને રત સમયે વિલાસ હાસ્યના લાલિત્ય સભર, લીલાપૂર્વકના અત્યંત વિભ્રમને ધારણ કરતી એવી પિતાના તુલ્ય ચાર હજાર દેવીઓને विवे छे. १५५-१५६.
શ્રીજીવાભિગમ સૂત્રમાં એક-એક દેવી ચાર હજાર દેવીને વિકુવે છે. અને જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે–“તે ચન્દ્રમાની એક-એક દેવી બીજી (એક-એક) હજાર દેવીઓને પરિવાર વિકુવે છે. તે મતાન્તર સમજો.
આ પ્રમાણે ચન્દ્રદેવના અંતઃપુરની વાત કરી જે સિદ્ધાન્તની પરિભાષામાં ત્રુટિક उठेवाय छे. १५७.
શ્રીજીવાભિગમની ચૂર્ણિમાં કહ્યું છે કેઃ “અંતઃપુર એટલે ત્રુટિક કહેવાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org