________________
૨૩૩
ચંદ્રની ચાર પટમહિષીઓ અંગે
ग्रहेभ्योऽपि विवस्वन्तो, महर्द्धिकास्ततोऽपि च । ज्योतिश्चक्रस्य राजानो, राजानोऽधिकऋद्धयः ॥ १४६ ॥ चतस्रोऽग्रमहिष्यः स्युः, शीतांशोस्ताश्च नामतः ।
चन्द्रप्रभा च ज्योत्स्नाभाऽथाचिौली प्रभङ्करा ॥ १४७ ।। साम्प्रतं तु-एताः पूर्वभवेऽरक्षुपुर्यों वृद्धकुमारिकाः ।
चन्द्रप्रभादीस्वाख्यानुरूपाख्यापितृकाः स्मृताः ॥ १४८ ॥ चन्द्रश्रीप्रभृतिस्वाख्यातुल्याख्यमातृकाः क्रमात् । पुष्पचूलार्यिकाशिष्याः, श्रीपार्थात् प्राप्तसंयमाः ॥ १४९ ॥ किञ्चिद्विराध्य चारित्रमप्रतिक्रम्य पाक्षिकीम् । कृत्वा संलेखनां मृत्वा, विमाने चन्द्रनामनि ॥ १५० ॥ चन्द्राग्रमहिषीत्वेनोत्पन्नाः सिंहासनेषु च । भान्ति स्वाख्यासमाख्येषु, भतस्थित्यर्द्धजीविताः ॥ १५१ ॥ सूर्याग्रहमहिषीणामप्येवं चरितम्यताम् ।
किन्तु ता मथुरापुर्यामभूवन् पूर्वजन्मनि ।। १५२ ॥ સૂર્યો વિશેષ ઋદ્ધિવાળા છે. અને તેનાથી જ્યોતિષ ચક્રના રાજા એવા ચંદ્રો પ્રચુર દ્ધિવાળા છે. ૧૪૫–૧૪૬.
ચંદ્રની ચાર અગ્ર મહિષીઓ હોય છે. જેના નામ અનુક્રમે ચંદ્રપ્રભા, જ્યસ્નાભા, અર્ચિમાવી અને પ્રભંકરા છે. ૧૪૭. - વર્તમાનમાં ચંદ્રની જે આ નામની ચાર મહિષીઓ છે તેને પૂર્વભવન વૃત્તાંત આ પ્રમાણે છે. પિતાના નામને અનુરૂપ ચંદ્રપ્રભઆદિ નામવાળા પિતાની મોટી પુત્રીઓ અરણુપુરીમાં હતી. જેમની માતાનાં નામ ચંદ્રશ્રી વિગેરે પોતાના નામને તુલ્ય હતા. તેમણે પુષ્પચૂલા સાદવજી પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનના હસ્તે દીક્ષા લીધી હતી. પરંતુ ચારિત્રને કંઈક વિરાધીને, પાક્ષિક આલોચના કર્યા વિના, અંતે સંલેખના કરીને ત્યાંથી મૃત્યુ પામીને, ચંદ્ર નામના વિમાનમાં ચંદ્રની અગ્રમહિષીઓ તરીકે ઉત્પન્ન થયેલી છે. જે પોતાના નામ પ્રમાણે નામવાળા સિંહાસન ઉપર શેભે છે. અને તેઓનું આયુષ્ય ચંદ્રથી અર્ધ છે. ૧૪૮-૧૫૧.
સૂર્યની પટ્ટદેવીઓનું ચરિત્ર પણ એ જ પ્રમાણે છે. પરંતુ પૂર્વભવમાં મથુરાપુરીમાં હતી. ૧૫૨. ક્ષે- ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org