SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ જ્યોતિષિનાં ચિહ્નો सामानिकाः समुदिताश्चत्वारः पञ्च चोत्तमाः । पालयन्ति राज्यमिव, शून्यं प्रधानपूरुषाः ॥ १३६ ॥ इन्द्रशून्यश्च कालः स्याज्जघन्यः समयावधिः। उत्कर्षतश्च षण्मासानित्युक्तं सर्वदर्शिभिः ॥ १३७ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि - " तेसिणं भंते ! देवाणं इंदे ૩૫ સે મિયા પતિ ?” રસ્થાઃિ | ज्योतिष्काः पञ्चधाऽप्येते, देवाश्चन्द्रार्यमादयः । विशिष्टवस्त्राभरणकिरणोज्ज्वलभूघनाः ॥ १३८ ॥ नानानूत्नरत्नशालिमौलिमण्डितमौलयः । सौन्दर्यलक्ष्मीकलिता, द्योतन्ते ललितद्युतः ॥ १३९ ॥ तत्र चन्द्रमसः सर्वे, प्रभामण्डलसन्निभम् ।। मुकुटाग्रे दधत्यहू, सञ्चन्द्रमण्डलाकृतिम् ॥ १४० ॥ सूर्यास्तु चिह्न दधति, मुकुटाग्रप्रतिष्ठितम् । विवस्वन्मण्डलाकारं, प्रभाया इव मण्डलम् ॥ १४१ ॥ एवं स्वस्वमण्डलानुकारिचिह्नाढ्यमौलयः ।। શીતોગમાનુજોયા, પ્રહનક્ષત્રતા છે ૪ર છે તે વખતે પ્રધાન રાજ્ય ચલાવે, તે રીતે ઉત્તમ એવા ચારથી પાંચ સામાનિક દેવતાઓ ભેગા થઈને પાલન કરે છે. ૧૩૫–૧૩૬. _ઇંદ્રથી શૂન્ય કાળ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી છ માસને સદર્શિઓએ કહેલો છે. ૧૩૭. શ્રી જીવાભિગમસૂત્ર તથા શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ તે પ્રમાણે કહ્યું છે, “હે ભગવાન! તે દેવતાઓના ઇદ્ર વી ગયા બાદ હમણું શું કરે?” ઈત્યાદિ... ચંદ્ર સૂર્યાદિ આ પાંચેય પ્રકારના જતિષી દેવે વિશિષ્ટ વસ્ત્ર અને આભારણના તેજથી ઉજજવલ શરીરવાળા, વિવિધ પ્રકારના નવારનથી ભતા, મુગુટથી દેદીપ્યમાન મસ્તકવાળા, સૌંદર્યની લક્ષ્મીથી યુક્ત અને લલિત કાતિથી શોભે છે. ૧૩૮-૧૩૯. સુંદર એવા ચંદ્રમંડલની આકૃતિવાળા પ્રભામંડલરૂપ ચિહને મુકુટના અગ્રભાગે બધા ચંદ્રો (ચંદ્રન્દ્રો) ધારણ કરે છે. ૧૪૦. - તેજોમડલ સ્વરૂપ સુર્યના આકારવાળા ચિહને મુકુટા ભાગે સૂર્ય (સૂર્યોદ્રો) ધારણ કરે છે. ૧૪૧. આ પ્રમાણે પિતા પોતાના આકારને અનુસરનારા ચિહ્નથી યુક્ત મુકુટવાળા ચંદ્ર નસુર્યની જેમ-ગ્રહ-નક્ષત્ર-તારાના દેવતાઓ જાણવા. ૧૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy