________________
૨૧૪
ક્ષેત્રલોક-સગ ૨૫ नक्षत्रपटले सर्वान्तरङ्गमभिजिद्भवेत् । થઘણમિનિદ્રાલીનિ, શાન્તરમe | ૨૪ | चरन्ति चारमृक्षाणि, मेरोर्दिशि तथाप्यदः । शेषकादशनक्षत्रापेक्षयाऽन्तः प्रवर्तते ॥ २५ ॥ तद्वन्मूलं सर्वबाह्यं, यद्यप्यष्टममण्डले । बहिश्चराण्युडूनि स्युमंगशीर्षादिकानि षट् ॥ २६ ॥ तथाप्यपरबाह्यापेक्षयाऽम्भोनिधेर्दिशि । किञ्चिद्वहिस्ताच्चरति, ततस्तादृशमीरितम् ॥ २७ ॥ ज्योतिश्चक्रेदशोपेतशतयोजनमेदुरे ।। नक्षत्रपटलांशो यश्चतुर्योजनमेदुरः ॥ २८ ॥ तस्योपरितले स्वातिर्भरणी स्यादधस्तले ।
एवं नक्षत्रपटलं, चिह्नश्चतुर्भिरङ्कितम् ॥ २९ ॥ इदमर्थतो जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ।।
चरज्योतिश्चक्रगता, अपि प्रोक्ता ध्रुवा स्थिराः ।
तत्पार्श्ववर्तिनस्तारास्तानेवानुभ्रमन्ति च ॥ ३० ॥ નક્ષત્ર પટલમાં વચ્ચે અભિજિત નક્ષત્ર હોય છે. જો કે અભિજિત્ વિગેરે નક્ષત્ર બારમાં મંડલમાં છે. ૨૪.
નક્ષત્રો પિતાને ચર મેરૂની દિશામાં કરે છે. તે પણ આ અભિજિત્ નક્ષત્ર શેષ અગ્યાર નક્ષત્રની અપેક્ષાએ અંદર ફરે છે. તેમજ તે રીતે મૂલ નક્ષત્ર આઠમાં મંડલમાં સર્વથી બાહ્ય છે, તે પણ મૃગશીર્ષ આદિ ૬ નક્ષત્રો બહાર ફરનારા છે. આમ અનેક નક્ષત્ર બહાર ફરનાર હોવા છતાં, આ મૂલ નક્ષત્રને બહાર ફરનારા બીજા નક્ષત્રની અપેક્ષાએ સમુદ્રની દિશામાં કંઈક બહાર ફરતું હોવાથી તેને બાહ્ય કહેવાય છે. ૨૫-૨૭.
તિષ ચક્રના ભ્રમણનો વિસ્તાર, એકસો દશ (૧૧) જનને છે. તેમાં નક્ષત્ર પટલને અંશ ૪ એજનને છે. ૨૮.
(આ નક્ષત્ર પટલમાં) ઉપરીતલમાં સ્વાતિ, અધસ્તલમાં ભરણી, આ પ્રમાણે નક્ષત્ર પટલ ચાર ચિહ્નથી યુક્ત છે. ૨૯.
આ વાત અર્થથી શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહેલી છે.
ચર જ્યોતિષચક્રમાં રહેલા પણ ધ્રુવના તારા સ્થિર છે. અને તેમાં પાર્શ્વવર્તી તારાઓ તેની જ આસપાસ ભમે છે. ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org