SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્રની દિશા ૨૧૩ तारकापटलाद्गत्वा, योजनानि दशोपरि । सूराणां पटलं तस्मादशीति शीतरोचिषाम् ॥ २१ ॥ चत्वारि तु ततो गत्वा, नक्षत्रपटलं स्थितम् । જવાં તતોsfજ વવાર, ગુયાનાં ર૪ મત રચે છે शुक्राणां च गुरूणां च, भौमानां मन्दसंज्ञिनाम् । त्रीणि त्रीणि च गत्वोच, क्रमेण पटलं स्थितम् ॥ २३ ॥ इति ॥ गन्धहस्ती त्वाह-" सूर्याणामधस्तान्मङ्गलाचरन्ती"ति, हरिभद्रसू रिः पुनरधस्तने भरण्यादिकं नक्षत्रमुपरितने च स्वात्यादिकमस्तीत्याह, तथा च तट्टीका-" सत्तहिं नउएहिं उप्पि हेडिल्लो होइ तलोत्ति, भरणिमाइ जोइसपयरो भवतीत्यर्थः, तथोपरितलः स्वात्युत्तरो ज्योतिषां प्रतर इति, तत्त्वं पुनः केवलिनो विदन्तीति सङग्रहणीवृत्तो, योगशास्त्रचतुर्थप्रकाशवृत्तावपि, अत्र सर्वोपरि किल स्वातिनक्षत्रं सर्वेषामधो भरणिनक्षत्रं सर्वदक्षिणो मूलः सर्वोत्तरश्चाभीचिरित्युक्तमिति ज्ञेयम् । મંડલ છે. ત્યાંથી એંશી (૮૦) યોજને ચન્દ્ર મંડલ છે. ત્યાંથી ૪ યોજને નક્ષત્ર મંડલ છે, ત્યાંથી ૪ પેજને બુધનું મંડલ છે. ત્યાંથી ક્રમે-કમે ૩-૩ યોજને શુક-ગુરૂમંગળ અને શનૈશ્ચરનાં મંડલે રહેલા છે.” ૨૦–૨૩. (શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજીની ટીકા) ગબ્ધહસ્તીમાં કહ્યું છે કે સૂર્યની નીચે મંગલો ચરે છે. - પૂ. હરિભદ્રસૂરિ મ. કહે છે, કે નીચે ભરણી આદિ નક્ષત્ર છે. અને ઉપર સ્વાતિ આદિ નક્ષત્ર હોય છે. તથા તેની ટીકામાં કહ્યું છે કે સાતસો નેવું (૭૯૦) યોજન ગયે છતે નીચેનું પડે છે. અને ત્યાં ભરણું આદિ તિષકનું પટલ છે. તથા ઉપરીતલે સ્વાતિને પટલ છે, કે જે છેલો છે. તત્ત્વ તે કેવલી ભગવાન જાણે !..એમ સંગ્રહણી વૃત્તિમાં કહ્યું છે. યેગશાસ્ત્રમાં ચોથા પ્રકાશની વૃત્તિમાં પણ સર્વથી ઉપર સ્વાતિ નક્ષત્ર, સર્વથી નીચે ભરણી નક્ષત્ર, સર્વથી દક્ષિણ દિશામાં મૂલ નક્ષત્ર અને સર્વથી ઉત્તર દિશામાં અભીજીતુ નક્ષત્ર કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy