SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગની પૂર્ણાહુતિ तस्याः पुरस्त्वविलया बलया घनाब्धिमुख्या मिथः समुदिता उदिता दिताधैः । ये रक्षयन्ति परितोऽलमलोकसङ्गाद् , रत्नप्रभां कुलवधूं स्थविरा इवोच्चैः॥ ३४२ ॥ (વસંત ) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्री वाचकेन्द्रान्तिषद्राजश्रीतनयोतनिष्ट विनयो श्री तेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्व प्रदीपोपमेसर्गः पूर्तिमियाय संप्रति चतुर्विशो निसर्गोज्ज्वलः ॥ ३४३ ॥ इति श्रीलोकप्रकाशे चतुर्विशतितमः सर्गः । ग्रंथाग्रं ४२७ દળી નાંખ્યા છે પાપો જેઓએ એવા ભગવાન ફરમાવે છે, કે–તેની (સ્વયંભૂરમણ સમુદ્રની) આગળ અંતર રહિત અને પરસ્પર ભેગા રહેલા એવા ઘને દધિ વગેરેમાં (ઘને દધિ–ઘનવાન અને તનવાતના ) વલયે રહેલા છે. જેમ વૃદ્ધ સ્થવિરા, કુલવધૂ નું રક્ષણ કરે, તે રીતે આ વલ અલકના સંસર્ગથી ચારે તરફથી રત્નપ્રભાનું સારી રીતે રક્ષણ કરે છે. ૩૪૧. વિશ્વને આશ્ચર્ય કરનાર છે કીર્તિ જેઓની એવા શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયનાં અંતેવાસી તથા પિતા તેજપાલ અને માતા રાજશ્રી નાં પુત્ર શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે રચેલા જગતનાં નિશ્ચિત તત્ત્વનાં જાણ માટે પ્રદીપસમાન આ કાવ્યમાં કુદરતી ઉજજવળ એ એવીસમે સગ પૂર્ણ થયો. ૩૪૨. સગ ચોવીસમો પૂર્ણ ક્ષે-ઉ. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy