SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ક્ષેત્રલેક-સગ ૨૪ एवमब्धिः सूर्यवरावभासोऽन्ते ततः परम् । देवद्वीपः स्थितो देववाद्धिश्चावेष्टय तं स्थितः ॥ ३३६ ॥ नागद्वीपस्तमभितो, नागाब्धिश्च ततः परम् । यक्षद्वीपस्तदने च, यक्षोदवारिधिस्ततः ॥ ३३७ ॥ भूताभिधस्ततो द्वीपस्ततो भूतोदवारिधिः । स्वयंभूरमणद्वीपः, स्वयंभूरमणाम्बुधिः ॥ ३३८ ॥ अन्ते स्थितः सर्वगुरुः, क्रोडीकृत्याखिलानपि । पितामह इवोत्सङ्गक्रीडत्पुत्रपरम्परः ॥ ३३९ ॥ आसेवितोऽसौ जलधिर्जगत्या, वृद्धः पतिः सत्कुलभार्ययेव । वलीपिनद्धः पलितावदातस्तरङ्गलेखाधिकफच्छलेन ॥ ३४० ॥ लोकं परीत्यायमलोकमाप्तुमिवोत्सुको लोलतगेमिचक्रः । तस्थौ च रुद्धः प्रियया जगत्या, लोकस्थितिच्छेदकलङ्कभीतेः॥३४१ ।। ( ગ્રા) એ પ્રમાણે સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી સમજવું. ત્યાર પછી દેવદ્વીપ છે, તેને વીંટળાઈને દેવસમુદ્ર રહેલું છે, પછી નાગદ્વીપ છે. ત્યારબાદ નાગ સમુદ્ર છે, ત્યારબાદ યક્ષ દ્વીપ છે. અને યક્ષેદવારિધિ છે. ત્યારપછી ભૂતનામનો દ્વીપ અને ભૂતેદવારિધિ છે. ત્યારબાદ સ્વયંભૂરમણ દ્વિીપ છે. અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ અંતે રહેલો સ્વયંભુરમણ સમુદ્ર, જાણે બધાને ગુરૂ હોય અથવા તો સર્વ દ્વીપ-સમુદ્રને પોતાના ખોળામાં લઈને ઉસંગમાં કીડા કરી રહેલ પુત્રની પરંપરાવાળા પિતામહ દાદાની જેમ શોભે છે. ૩૩૬-૩૩૯. જેમ કુલીનભાર્યાથી વૃદ્ધ (પણ) પતિ આસેવિત હોય, તેમ જગતિથી આ સમુદ્ર પણ વીંટળાએલે-આસેવિત છે. સમુદ્રને અપાએલી વૃદ્ધપતિની ઉપમા ઘટાડે છેતે સમુદ્રને પાણીનાં કલ્લોલરૂપી વળીયા આવેલા છે. અને ફણરૂપી કફ આવેલો છે. ૩૪૦. આખા લેકને ઘેરીને રહેલો એવો આ સ્વયંભૂરમણ સમુદ્ર આપ્ત ગણાય એવા અલકને મળવા લલતરંગેની શ્રેણિદ્વારા ઉત્સુક થએલો જણાય છે, પણ લેક સ્થિતિ ભંગના કલંકના ભયથી પ્રિયા એવી જગતી વડે તે રૂંધાયેલું રહે છે. ૩. ૩૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy