SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ચક દ્વીપની દિકકુમારી ૨૦૭ चैत्यस्य तस्यैकैकस्य, प्रत्येकं पार्श्वयोर्द्वयोः । सन्ति चत्वारि चत्वारि, कूटान्यभ्रङ्कषाणि वै ॥ ३३१ ॥ विदिक्षु तस्यैव मूर्ध्नि, म्याच्चतुर्थे सहस्त्रके । एकैकं कूटमुत्तुङ्गमभङ्गरश्रियाऽश्चितम् ॥ ३३२ ॥ पट्त्रिंशत्येषु कूटेषु, तावत्यो दिक्कुमारिकाः । वसति ताश्चतस्रस्तु, द्वीपस्याभ्यन्तरार्धके ॥ ३३३ ॥ तथोक्तं षष्ठाङ्गे मल्लयध्ययनवृत्तौ-" मज्झिमरुअगवत्थव्वा इत्यत्र रुचकद्वीपस्याभ्यन्तरार्द्धवासिन्य" इति, एवमावश्यकवृत्यादिष्वपि, जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ तु चतुर्विशत्यधिकचतुःसहस्रप्रमाणे रुचकगिरि विस्तारे द्वितीयसहस्रं चतुर्दिग्वतिषु कूटेषु पूर्वा दिदिक्क्रमेण चतस्रो वसन्ती" त्युक्तमिति ज्ञेयं, अयं च रुचकद्वीपो रुचकाब्धिपरिष्कृतः । द्वीपोऽग्रे रुचकवरस्तापाथोधिसंयुतः ॥ ३३४ ॥ ततोऽग्रे रुचकवरावभासद्वीप इष्यते । परिष्कृतोऽसौ रुचकवरावभासवार्धिना ३३५ ॥ આ એક–એક ચિત્યની બન્ને બાજુ ચાર–ચાર અત્યંત ઉંચા શિખરે છે. ૩૩૧. રૂકપર્વતનાં ચેથા હજાર યોજનમાં ચારે વિદિશાઓમાં અત્યંત શોભાયુક્ત, અત્યંત ઉંચા એક–એક શિખર છે. ૩૩૨. આ છત્રીસ (૩૬) ફૂટમાં, છત્રીસ (૩૬) દિકુમારીઓ વસે છે. તેમાંની ચાર દિકુમારી અત્યંતર રૂચકાઈમાં વસે છે. ૩૩૩. છઠ્ઠા અંગનાં મલ્લીઅધ્યયનની ટીકામાં કહ્યું છે, કે “મધ્યમ રૂચકની વાસ્તવ્ય” એટલે કે રૂચકદ્વીપનાં અત્યંતરાર્ધમાં વસનારી દિકુમારીકાઓ છે, એ જ પ્રમાણે આવશ્યકવૃત્તિમાં પણ કહ્યું છે. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં તે ચારહજાર ચોવીશ (૪૦,૨૪) યોજન પ્રમાણ વિસ્તારવાળા રૂચકદ્વીપનાં વિસ્તારમાં, બીજા હજાર યોજનમાં પૂર્વાદિચાર દિશામાં રહેલા ફૂટ ઉપર, અનુક્રમે ચાર દિકકુમારીઓ વસે છે એમ કહેલું છે. આ રૂચકદ્વીપ, રૂચક સમુદ્રથી પરિવરે છે. એની આગળ રૂચકવરદ્વીપ, રૂચકવર સમુદ્રથી યુક્ત છે. ૩૩૪. - તેનાથી આગળ રૂચકવરાવભાસ નામના સમુદ્રથી વીંટળાયેલે રૂચકવરાવભાસ દ્વિીપ છે. ૩૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy