SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ " कुंडलनगस्स अब्भंतरपासे हुंति रायहाणीओ। सोलस दक्विणपासे सोलस पुण उत्तरे पासे ॥ ३१९ ॥" इत्यादि भगवतीतृतीयशताष्टमोद्देशकवृत्तौ । एवं च परितो भाति, कुण्डलोदः पयोनिधिः । तं कुण्डलवरो द्वीपः, परिक्षिप्याभितः स्थितः ॥ ३२० ॥ स्यात्कुण्डलवरोदाब्धिस्ततो द्वीपः स्थितोऽभितः । कुण्डलवरावभासस्तन्नामाग्रे पयोनिधिः ॥ ३२१ ॥ अग्रे शङ्खाभिधो द्वीपः, शङ्खवाद्धिपरिष्कृतः । ततः शङ्खवरो द्वीपस्ततः शङ्खवरोऽम्बुधिः ॥ ३२२ ।। द्वीपम्ततः शङ्खवरावभास इति विश्रुतः । स विष्वगश्चितः शङ्खवरावभासवाधिना ॥ ३२३ ॥ ततोऽग्रे रुचकद्वीप, एष चाष्टादशो भवेत् । त्रिप्रत्यवतारमतेऽन्यथा द्वीपस्त्रयोदशः ॥ ३२४ ॥ अरुणादीनां द्वीपसमुद्राणां त्रिप्रत्यवतारश्च जीवाभिगमसूत्रवृत्यादौ सविस्तरं स्पष्ट एव, जीवाभिगमचूर्णावपि- 'अरुणादीया दीवसमुद्दा तिपडोयारा यावत्सूर्यवरावभास' इत्युक्तमिति ज्ञेयं, मा प्रभारी (२। एसद्वीपन) वीराने खेसो हुस' समुद्र शाले छे. તેને ચારેબાજુ વીંટળાઈને કુંડલવરદ્વીપ રહેલો છે. તેની પછી ચારેતરફ કુંડલવર નામનો સમુદ્ર છે. તેના પછી કુંડલવરાવભાસ નામનો દ્વીપ છે. અને તે પછી આગળ કુંડલसमास समुद्र के. 3१८-३२०. આગળ શંખ નામના સમુદ્રથી વીંટળાયેલો શંખ નામનો દ્વીપ છે. અને ત્યારબાદ શંખવર દ્વીપ અને પછી શંખવરસમુદ્ર છે, ત્યારબાદ શંખવરાવભાસ નામના સમુદ્રની ચારેબાજુથી વીંટળાએલો શંખવરાવભાસ નામનો પ્રખ્યાત દ્વીપ છે. તેની આગળ રૂચક નામનો દ્વીપ છે. જે ત્રિપ્રત્યવતારના મતે અઢારમો છે. અને સામાન્ય રીતે તેરમો छ. ३२१-३२४. અરૂણદિઠીપ-સમુદ્રોનો ત્રિપ્રત્યવતાર શ્રી જીવાભિગમ સૂત્રની વૃત્તિ આદિમાં વિસ્તારપૂર્વક સ્પષ્ટ છે. શ્રી જીવાભિગમની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે અરૂણાદિદ્વીપસમુદ્ર ત્રિપ્રત્યવતાર છે. આ યાવત્ સૂર્યવરભાસ સુધી સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy