SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ દ્વીપનાં કમવિષમત संग्रहणीलघुवृत्त्यभिप्रायेण त्वयं रुचकद्वीपोऽनिश्चितसंख्याकोऽपि, जंबूधायइ पुक्खरेत्यादि संग्रहणीगाथायां 'रुणवायत्ति' पदेनारुणादीनां त्रिप्रत्यवतारस्य सूचितत्वात् , कुंडलवरावभासात्परं संख्याक्रमेणानभिधानाच्च, तथा च तद्ग्रन्थः-" एतानि च जम्बूद्वीपादारभ्य क्रमेण द्वीपानां नामानि, अत ऊर्ध्व तु शङ्खादिनामानि यथा कथंचित् , परं तान्यपि त्रिप्रत्यवताराणी" त्यादि, जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ तु एकेनादेशेन एकादशे द्वितीयादेशेन त्रयोदशे तृतीयादेशेन एकविंशे रुचकद्वीपे इत्युक्तमिति ज्ञेयं, जीवसमासवृत्तौ तु ईक्षुरससमुद्रादनन्तरं नन्दीश्वरो द्वीपः ८ अरुणवरः९ अरुणवासः१० कुण्डलवर:११ शंखवरः१२ रुचकवरः१३ इति, अनुयोगद्वारचूर्ण्यभिप्रायेण त्रयोदशो रुचकवरः, अनुयोगद्वारसूत्रे त्वरणवासशङ्खवरद्वीपो लिखितौ न दृश्येते, अतस्तदभिप्रायेणैकादशो रुचकवरः, परमार्थं तु योगिनो विदन्तीति । तथा जीवसमासवृत्यभिप्रायेण जम्बूद्वीपादयो रुचकवरपर्यन्ता द्वीपसमुद्रा नैरन्तर्येणावस्थिता नामतः સંગ્રહણીની લઘુવૃત્તિનાં અભિપ્રાયે તે આ રૂચકદ્વીપને કમનંબર અનિશ્ચિત હોવા छतi ५५ " जंबू धायइ पुक्खर" त्यहि सडए गाथामा 'रुणवायत्ति' ५४थी १३ણાદિને ત્રિપ્રત્યવતાર સૂચિત છે. તેમજ કુંડલવરાવભાસથી આગળ સંખ્યાક્રમથી કહેલું નથી. તે પ્રમાણે જ બુદ્વીપથી માંડીને ક્રમશઃ આ દ્વીપના નામે છે. ત્યારબાદ શંખાદિનામે આગળ પાછળ છે. પરંતુ તે પણ વિપ્રત્યાવતાર છે” ઈત્યાદિ. શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકામાં તે એક મતે-અગ્યારમે, બીજા મતે તેરમે, ત્રીજા મતે એકવીશમે, રૂચકદ્વીપ કહ્યો છે. શ્રી જીવસમાસની વૃત્તિમાં તો ઈશ્નરસ સમુદ્ર પછી ૮ નંદીશ્વરદ્વીપ-૯ અરૂણવર, १० २१३४वास, ११ ११२, १२ १२, १३ ३५४१२-मे प्रमाणे ४यु छे. શ્રી અનુગદ્વારની ચૂર્ણિનાં અભિપ્રાયથી રૂચકવર તેરમે છે. શ્રી અનુગદ્વારનાં સૂત્રમાં તે અરૂણાવાસ અને શંખવર દ્વીપ લખેલા નથી. તેના અભિપ્રાયે રૂચકવર અગ્યારમે છે. પરમાર્થ તે જ્ઞાની ભગવંત જાણે તથા શ્રી જીવસમાસ વૃત્તિનાં અભિપ્રાયે જંબુદ્વિીપથી માંડીને રૂચન્દ્રર સુધીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy