SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ રૂચકદીપનાં પર્વતની ચારે દિશાની રાજધાની ૨૦૩ एकैकस्याथ तस्याद्रे, राजधान्यश्चतुर्दिशम् । जम्बूद्वीप इव द्वात्रिंशदेता विस्तृतायताः ॥ ३१२ ॥ सोमा सोमप्रभा शिवप्राकारा नलिनापि च । राजधान्यो गिरेः सोमप्रभात्प्राच्यादिषु स्थिताः ॥ ३१३ ॥ विशालातिविशाला च, शय्याप्रभा तथाऽमृता । यमप्रभगिरेरेता, राजधान्यश्चतुर्दिशम् ॥ ३१४ ॥ भवत्यचलनद्वाख्या, समक्कसा कुबेरिका । धनप्रभा वैश्रमणप्रभशैलाच्चतुर्दिशम् ॥ ३१५ ॥ वरुणप्रभशैलाच्च, वरुणा वरुणप्रभा ।। पुर्यपाच्यादिषु दिक्षु, कुमुदा पुण्डरीकिणी ॥ ३१६ ॥ दक्षिणस्यां च या एता, नगर्यः पोडशोदिताः । चतुर्णा लोकपालानां ताः सौधर्मेन्द्रसेविनाम् ॥ ३१७ ॥ उत्तरस्यां पुनरिमा, याः षोडश निरूपिताः । चतुर्णी लोकपालानां ताः ईशानेन्द्रसेविनाम् ॥ ३१८ ॥ तथोक्तं द्वीपसागरप्रज्ञप्तिसंग्रहण्यां આ એક – એક પર્વતની ચારે દિશામાં બત્રીસ રાજધાનીઓ છે, જે જબૂદ્વીપ જેટલી લાંબી-પહોળી છે. ૩૧૨. આ પર્વતેમાંથી, સોમપ્રભ પર્વતની પૂર્વાદિ (ચાર) દિશામાં રહેલી સમા, સોમપ્રભા, શિવપ્રાકારા અને નલિના નામની રાજધાનીઓ છે. યમપ્રભ પર્વતની ચારે દિશામાં વિશાલા-અતિવિશાલા-શમ્યા પ્રભા તથા અમૃતા નામની ચાર રાજધાનીએ છે. વૈશ્રમપ્રભ પર્વતની ચારેદિશામાં અચલન દ્ધા, સમવસા, કુબેરિકા અને ધનપ્રભા નામની ચાર રાજધાની છે. અને વરૂણપ્રભ પર્વતની (પૂર્વ) પશ્ચિમાદિ દિશામાં વરૂણ–વરૂણપ્રભા-કુમુદા અને પુણ્ડરીકિણી નામની ચાર રાજધાનીએ છે. દક્ષિણ દિશા તરફ રહેલી જે આ સેળ નગરીઓ છે તે સૌધર્મેદ્રનાં ચાર લોકપાલ સંબંધી છે. તે રીતે ઉત્તરદિશા તરફ રહેલી જે સેળ નગરી છે, તે ઈશાનેન્દ્રનાં ચાર લોકપાલ સંબંધી છે. આ પ્રમાણે દ્વીપસાગર પ્રજ્ઞપ્તિની સંગ્રહણીમાં કહ્યું છે. ૩૧૩-૩૧૮. કુંડલદ્વીપનાં અત્યંતરમાં દક્ષિણ તરફ સળ અને ઉત્તર તરફ સેળ રાજધાનીઓ છે.” ઈત્યાદિ શ્રી ભગવતીસૂત્રનાં તૃતીયશતકનાં આઠમા ઉદેશાની વૃત્તિમાં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy