SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ક્ષેત્રલોકન્સગ ૨૪ इति क्रमापेक्षयैकादशे कुण्डलद्वीपे" इत्युक्तं, एवं भगवतीशतकचतुर्थोद्देशकवृत्तावप्ययमेकादशोऽभिहित इति, तत्त्वं बहुश्रुता विदन्ति ॥ अस्मिंश्च कुण्डलगिरिर्मानुषोत्तरवत्स्थितः । योजनानां द्विचत्वारिंशतं तुङ्गः सहस्रकान् ॥ ३०६ ॥ सहस्रमेकं भृमनो, मूले मध्ये तथोपरि । विस्तीर्णोऽयं भवेच्छेलो, मानुषोत्तरशैलवत् ॥ ३०७ ॥ चतुर्दिश चतुर्दाराश्चत्वारोऽत्र जिनालयाः । चतुर्गतिभवारण्यभ्रान्ताङ्गिविश्रमा इव ॥ ३०८ ॥ सर्वमेषां स्वरूपं तु, नन्दीश्वराद्रिचैत्यवत् । पार्श्वऽथाभ्यन्तरेऽस्याद्रदक्षिणोत्तरयोर्दिशोः ॥ ३०९ ॥ चत्वारश्चत्वार एव, प्रत्येकं सन्ति भूधराः । सोमयमवैश्रमणवरुणप्रभसंज्ञकाः ॥ ३१० ॥ अष्टाप्येते रतिकरपर्वताकृतयो मताः । उद्वेधोच्चत्वविष्कम्भैरद्दामरामणीयकाः ॥ ३११ ॥ આ કમની અપેક્ષાએ “અગ્યારમાં કુંડલદ્વીપમાં” એમ કહ્યું છે. એ પ્રમાણે ભગવતીશતકનાં ચોથા ઉદ્દેશાની ટીકામાં પણ અગ્યારમો કહેલો છે. તત્ત્વ તે જ્ઞાનીભગવંત જાણે! આ દ્વીપની અંદર કુંડલગિરિ નામનો પર્વત છે, જે માનુષેત્તર પર્વતની જેમ રહેલ છે. તે બેંતાલીશહજાર (૪૨,૦૦૦) જન ઉંચો છે, અને એકહજાર (૧૦૦૦) જનભૂમિમાં મગ્ન છે. મૂલ મધ્ય તથા ઉપરમાં આ પર્વત માનુષત્તર પર્વતની જેમ વિસ્તૃત છે. ૩૦૬-૩૦૭. આ કુંડલગિરિ પર્વત ઉપર ચારે દિશામાં ચાર દ્વારવાળા એવા ચાર જિનાલય છે, જે ચતુર્ગતિ સંસાર રૂપ અરણ્યમાં ભ્રાંત થએલા જીના વિશ્રામસ્થાન સમાન છે. આ બધાય ચાનું સ્વરૂપ નંદીશ્વર દ્વીપની અંદર રહેલા પર્વત ઉપરનાં મંદિરો સમાન છે. ૩૦૮-૩૦૯. આ પર્વતથી દક્ષિણ અને ઉત્તરદિશામાં નજીક તથા અત્યંતર-ચાર-ચાર પર્વતે છે, જેના નામ સમપ્રભ, યમપ્રભ, વૈશ્રમણપ્રભ અને વરૂણપ્રભ છે. આ આઠે પર્વ તોની આકૃતિ રતિકર પર્વત સમાન છે. તેમજ ઊંડાઈ-ઉંચાઈ અને પહોળાઈથી અત્યંત રમણીય લાગે છે. ૩૧૦-૩૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy