SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપોના નામ ૨૦૧ एवमन्येष्वपि ज्ञेया. निःशेषद्वीपवाद्धिषु । व्यासद्वैगुण्यनामार्थों, स्वामिनश्च स्वयं श्रुतात् ॥ ३०० ॥ ततोऽरुणवरो द्वीपस्तमप्याश्रित्य तिष्ठति । पारावारोऽरुणवरो, महाभोगीव सेवधिम् ॥ ३०१ ॥ एनं द्वीपोऽरुणवरावभासः परिषेवते । आलिङ्गत्यरुणवरावभासस्तं च वारिधिः ॥ ३०२ ॥ ततश्च कुण्डलद्वीपो, मेदिन्या इव कुण्डलम् । अयं त्रिप्रत्यवतारापेक्षया द्वादशो भवेत् ॥ ३०३ ॥ स्थानाङ्गतृतीयस्थानवृत्तौ च अरुणादीनां त्रिप्रत्यवतारमनाश्रित्यायमेकादशोऽभिहितः, तथाहि "जंबुदीवो १ धायइ २ पुक्खरदीवो ३ अ वारुणिवरो ४ य । खीरवरोवि य दीवो ५ घयवरदीवो य ६ खोदवरो ७ ॥ ३०४ ॥ नंदीसरो अ ८ अरुणो ९ अरुणोवाओ य १० कुंडलवरो य ११ ॥ तह संख१२ रुअग१३ मुअवर१४ कुस १५ कुंचवरो य तो १६ दीवो॥३०५॥" આ રીતે બાકીના સઘળા દ્વીપ-સમુદ્રો વિસ્તારથી ડબલ છે. અર્થ ગર્ભિતનામ તથા તેના સ્વામીના નામ આ સર્વે વિગત શ્રુતથી જાણી લેવી. ૩૦૦. અરૂણે સમુદ્રને આશ્રયિને અરૂણવરનામને દ્વિીપ છે. અને સર્ષ જેમ નિધિને આશ્રચિને રહે, તે રીતે અરૂણવરનામનો સમુદ્ર, દ્વીપને આ શ્રવિને રહેલો છે. ૩૦૧. અરૂણવર સમુદ્રને વિંટળાઈને અરૂણવાવભાસ નામને દ્વીપ છે. તેને વિંટળાઈને અરૂણવરાવભાસ નામને સમુદ્ર છે. ૩૦૨. ત્યારપછી પૃથ્વીનાં કુંડલ સમાન કુંડલીપ છે, જે ત્રિપ્રત્યવતારની અપેક્ષાએ બારમે છે. ૩૦૩. સ્થાનાંગસૂત્રનાં ત્રીજા સ્થાનની વૃત્તિમાં અરૂણ વિગેરેની વિપ્રત્યવતાર અપેક્ષા વિના કુંડલદ્વીપ અગ્યારમે કહેલ છે. તે આ પ્રમાણે.– ૧ જંબુદ્વીપ, ૨ ઘાતકીખંડ, ૩ પુષ્કરદ્વીપ, ૪ વાણિવર, ૫ ક્ષીરવરદ્વીપ, ૬ ધૃતવરદ્વીપ, ૭ ક્ષેદવર, ૮ નંદીશ્વર, ૯ અરૂણ, ૧૦ અરૂણે પાત, ૧૧ કુંડલવર, ૧૨ શંખ, ૧૩ રૂચક, ૧૪ ભૂજવર, ૧૫ કુસ, ૧૬ કુંચવર આદિદ્વીપ છે. ૩૦૪-૩૦૫. ક્ષે-ઉ. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy