SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૪ लग्नं नंदीश्वरे द्वीपे जलं वाऽस्यत्यसो तथा । વસી વીશ્વર વિસ્તૃત ૫ ૨૬૩ . एनमावेष्ट्य परितः, स्थितो द्वीपोऽरुणामिधः । नंदीश्वराब्धेर्द्विगुणविष्कम्भोऽसौ निरूपितः ॥ २९४ ॥ । असौ निजाधीश्वरयोरशोकवीतशोकयोः । सुरयोः प्रभया रक्तकान्तित्वादरुणाभिधः ॥ २९५ ॥ यद्वैतत्पर्वतादीनां, सद्वज्ररत्नजन्मनाम् । प्रसरद्भिः प्रभाजालैररुणत्वात्तथाभिधः ॥ २९६ ॥ अरुणोदाभिधो वाद्धिरेनमावृत्य तिष्ठति । विस्तारतोऽरुणद्वीपद्विगुणः परितोऽप्यसौ ॥ २९७ ।। सुभद्रसुमनोभद्राभिधयोरेतदीशयोः । भूषणाभाभिररुण, जलं यस्येत्यसो तथा ॥ २९८ ॥ બ્રાહ્મીપપરિણમુદ્ર ત ततोऽरुणोदाभिधानः, प्रसिद्धोऽयं पयोनिधिः ॥ २९९ ॥ અથવા આ સમુદ્રનું જળ નંદીશ્વરદ્વીપને સંલગ્ન હોવાથી પણ આ સમુદ્ર નંદીથરાદક કહેવાય છે. આ સમુદ્ર નંદીશ્વરદ્વીપથી ડબલ પહોળો છે. ૨૩. નંદીશ્વર સમુદ્રને ચારે બાજુ વિંટળાઈને અરૂણનામ દ્વીપ રહેલો છે. અરૂણદ્વીપ નંદીશ્વરોદ સમુદ્રથી ડબલ પહોળે છે. ૨૯૪. આ દ્વીપ પિતાના અધીશ્વર અશક અને વીતશેક દેવની પ્રભાથી રક્ત કાંતિવાળ હેવાથી અરૂણ નામ છે. ૨૫. અથવા આ દ્વીપના પર્વત આદિમાં વજઆદિ રો ઉત્પન્ન થતા હોવાથી, તે રત્નોની પ્રસરતી પ્રભાથી અરૂણ (લાલ) હોવાથી અરૂણદ્વીપ એવું નામ છે. ૨૯૬. અરૂણદ્વીપને ચારે બાજુથી વિંટળાઈને અરૂણદ નામને સમુદ્ર રહેલો છે. આ સમુદ્ર વિસ્તારથી અરૂણદ્વીપથી ડબલ છે. ર૯૭. આ સમુદ્રના અધિષ્ઠાતા સુભદ્ર અને સુમનભદ્ર નામના દેવના આભૂષણેની આભાવડે સમુદ્રનું જલ અરૂણ (લાલ) હોવાથી તેનું નામ અરૂણાઇ છે. ૨૯૮. અથવા તે આ સમુદ્રનું સ્કુરાયમાન જલ અરૂણદ્વીપની ચારેબાજુ રહેલું હોવાથી, આ સમુદ્ર અરૂણોદ નામે પ્રસિદ્ધ છે. ૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy