SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીશ્વર દ્વીપથી આગળના હીપ-સમુદ્રો तथाह नन्दीश्वरस्तोत्रकार: इअ वीसं बावनं च जिणहरे गिरिसिहरेसु संथुणिमो । ઇંદ્રાપિરાયાપણું વીસે સોસ ઉદ્દે ૨૮૭ ” एतत्सर्वमप्यर्थतो नन्दीश्वरस्तोत्रं सर्व सूत्रतोऽपि योगशास्त्रवृत्तावप्यस्ति । दीपोत्सवामावास्याया, आरम्य प्रत्यमादिनम् । अपोषणं वितन्वाना, वर्ष यावनिरन्तरम् ॥ २८८ ॥ भक्त्या श्रीजिनचैत्यानां, कुर्वन्तो वन्दनार्चनम् । नन्दीश्वरस्तुतिस्तोत्रपाठपावितमानसाः ॥ २८९ ॥ भव्या नन्दीश्वरद्वीपमेवमाराधयन्ति ये । तेर्जयन्त्याजवोपेताः, श्रेयसी श्रायसीं श्रियम् ॥ २९० ॥ इत्थं व्यावर्णितरूपं द्वीपं नंदीश्वराभिधम् । तिष्ठत्यावेष्ट्य परितो, नंदीश्वरोदवारिधिः ॥ २९१ ॥ सुमनःसुमनोभद्रो, सुरौ समृद्धिमत्तया । नंदीश्वरौ तत्संबंधि, जलमस्येत्यसो तथा ॥ २९२ ॥ શ્રી નંદીશ્વર સ્તોત્રકાર કહે છે કે ગિરિના શિખર ઉપર વિસ અને બાવન મંદિરની રતવના કરું છું અને ઈંદ્રાણીની રાજધાનીમાં બત્રીસ અને સોળ જિનચૈત્યોને વંદના કરું છું. ૨૦૭. આ બધું અર્થથી અને નંદીશ્વર સ્તોત્રમાં સૂત્રથી તથા શ્રીગશાસ્ત્રની વૃત્તિમાં પણ કહ્યું છે. દિવાળીની અમાવસ્યાથી માંડીને, દરેક અમાવસ્યાએ ઉપવાસ કરીને એક વર્ષ સુધી ભક્તિપૂર્વક જિનચૈત્યોની વંદના-પૂજના કરતા, શ્રી નંદીશ્વર સ્તુતિ-સ્તોત્ર પાઠથી ભાવિત મનવાળા જે સરળ ભવ્ય શ્રી નંદીશ્વરદ્વીપની આરાધના કરે છે, તેઓ કલ્યાણકારી મેક્ષની લહમીને પામે છે. ૨૮૮-૨૯૦. ( આ પ્રમાણે જેનું વર્ણન કર્યું છે. એવા આ નંદીશ્વીપને ચારે તરફથી વિંટળાઈને નંદીશ્વરોદ નામને સમુદ્ર રહેલો છે. ૨૯૧. કે સુમના અને સુમનભદ્ર નામના બે દેવ સમૃદ્ધિવાન હેવાથી નંદીશ્વર કહેવાય છે. નંદી એટલે સમૃદ્ધિ, ઈશ્વર એટલે સ્વામી. તેના સંબંધી જલ હોવાથી નદીધેરોદસમુદ્ર કહેવાય છે. ૨૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy