________________
૧૯૮
ક્ષેત્રલોક-સગ ૨૪
तथोक्तं जिनप्रभसूरिकृते नन्दीश्वरकल्पे
तत्र द्वयो रतिकराचलयोदक्षिणस्थयोः । शक्रस्येशानस्य पुनरुत्तरस्थितयोः पृथक ॥ २८० ।। अष्टानां महादेवीनां, राजधान्योऽष्ट दिक्षु ताः । लक्षाबाधा लक्षमाना, जिनायतनभूषिताः ॥ २८१ ॥ सुजाता च सौमनसा, चाचिर्माली प्रभाकरा । . पद्मा शिवा शच्यंजने, भृता भृतावतंसिका ॥ २८२ ॥ गोस्तुपासुदर्शने अप्यमलाप्सरसौ तथा । रोहिणी नवमी चाथ, रत्ना रत्नोच्चयापि च ॥ २८३ ॥ सर्वरत्ना रत्नसंचया वसुर्वसुमित्रिका । वसुभागापि च वसुन्धरानन्दोत्तरे अपि ॥ २८४ ॥ नन्दोत्तरकुरुर्देवकुरुः कृष्णा ततोऽपि च । कृष्णराजीरामारामरक्षिताः प्राक्क्रमादमूः।। २८५ ॥ षोडशैवं राजधानीचैत्यानि प्राक्तने मते ।
मतान्तरे पुनर्वात्रिंशदेतानीति निर्णयः ॥ २८६ ।। શ્રી જિનપ્રભસૂરિકૃત શ્રી નંદીશ્વરક૯૫માં નીચે મુજબ કહ્યું છે.
દક્ષિણ દિશામાં રહેલ રતિકર પર્વતની આઠ દિશામાં શક્રની અને ઉત્તર દિશામાં રહેલા રતિકર પર્વતની આઠ દિશામાં ઈશાન (ઈશાનંદ્રની) આઠ મહાદેવીની આઠ રાજધાનીએ કહેલી છે. આ દરેક રાજધાનીઓ લાખ-લાખ જનને આંતરે છે, લાખ જનનાં પ્રમાણવાળી છે. અને શ્રી જિનાયતન-જિન ભવનથી ભૂષિત છે.
सुलता, सौमनसा, मर्थिभासी, प्रमा४२१, ५, शिवा शथी, , भूता, भूतावत सि४ा, गस्तूपा, सुशिना, समता, अप्सरा, डि, नवभी, २९ना, २त्ना२यया, सरित्ना, २त्नस यया, वसु, वसुभित्रिी, वसुमा, सु-५२, नहोत्तरी, नही, उत्तरકુરૂ, દેવકુરૂ, કૃષ્ણ, કૃષ્ણરાજ, રામા, રામરક્ષિતા-આ પ્રમાણે પૂર્વ દિશાના ક્રમ મુજબ नगरीमा छे. त्यादि. २८०-२८५.
આ રાજધાનીનાં ચૈત્યે પૂર્વમતમાં સોળ છે. અને મતાન્તરમાં બત્રીસ છે. ૨૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org