________________
ઈનાણુની રાજધાનીઓ
૧૯૭ उदग्रामरक्षितायाः, पुरी देवकुराभिधा । योऽप्युत्तरपश्चिमायां, शैलो रतिकरस्ततः ॥ २७३ ॥ वसुदेव्या राजधानी, प्राच्या रत्नाभिधा भवेत् । याम्यां तु वसुगुप्ताया, रत्नोच्चयाभिधा पुरी ॥ २७४ ॥ प्रतीच्या वसुमित्रायाः, सर्वरत्नाभिधा पुरी । વસુવરાવાયોડ્યાં, નારી રનવા ૨૭૫ एता ईशानेन्द्रदेवीराजधान्योऽष्ट पूर्ववत् ।
एकैकार्हचैत्यलब्धसुषमाः षोडशाप्यमूः ॥ २७६ ॥ इत्यर्थतः स्थानाङ्गादिषु ।
मतान्तरे तूत्तराशासंबद्धौ यावुभौ गिरी । तयोः प्रत्येकमष्टासु, दिक्ष्वीशानसुरेशितुः ॥ २७७ ॥ महिषीणां राजधान्योऽष्टानामष्टाष्ट निश्चिताः । ઘઉં ૨ વાગ્યવિસંવ તિરાદો ૨૭૮ | प्रत्येकमष्टासु दिक्षु वज्रपाणेडिौजसः ।
इन्द्राणीनां राजधान्योऽष्टानामष्टाष्ट निश्चिताः ॥ २७९ ॥ દિશામાં રામાદેવીની ઉત્તરકુરા નામની નગરી અને ઉત્તરદિશામાં રામરક્ષિતાદેવીની દેવકુરા નામની નગરી છે. ર૭૧-૨૭૩.
ઉત્તર-પશ્ચિમ દિશામાં (વાયવ્ય ખૂણામાં) જે રતિકર પર્વત છે, તેની પૂર્વ દિશામાં, વસુદેવીની રત્નનામની રાજધાની, દક્ષિણ દિશામાં વસુગુપ્તાદેવીની રત્નચ્ચયા નામની નગરી છે, પશ્ચિમ દિશામાં વસુમિત્રા દેવીની સર્વ રત્ના નામની નગરી અને ઉત્તરદિશામાં વસુધરાદેવીની રત્નસંચયા નામની નગરી છે. ર૭૪-૨૭૫.
સૌધર્મેન્દ્રની અગ્રમહિષીઓની જેમ આ આઠ રાજધાનીઓ ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓની છે. અને આ સેળ-સેળ (રાજધાનીઓ) એક-એક આહંત ચેત્યથી શોભાને ધારણ કરે છે. ૨૭૬.
આ વિષય આ રીતે શ્રી સ્થાનાંગ આદિમાં અર્થથી કહ્યો છે.
મતાન્તરમાં તે ઉત્તરદિશા સંબંધી જે બે પર્વત છે, તે સંબંધી આઠે દિશામાં ઈશાન ઈંદ્રની આઠે અગ્રમહિષીની આઠ-આઠ રાજધાની કહેલી છે. એ પ્રમાણે દક્ષિણ દિશા સંબંધી રતિકર પર્વતની પ્રત્યેક આઠે દિશામાં સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષીઓની આઠ રાજધાની નિશ્ચિત છે. ર૭૭–૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org