SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ક્ષેત્રલોક-સગ ૨૪ अर्हत्कल्याणकमहचिकीर्षयाऽऽगताः सुराः ।। इह विश्रम्य संक्षिप्तयाना यान्ति यथेप्सितम् ॥ २४१ ॥ ततः प्रत्यावर्त्तमानाः, कृतकृत्या इहागताः । रचयन्त्यष्ट दिवसान् , यावदुत्सवमुच्चकैः ॥ प्रतिवर्ष पर्युषणाचतुर्मासकपर्वसु । इहाष्टौ दिवसान् यावदुत्सवं कुर्वते सुराः ॥ २४३ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-तत्थ बहवे भवणवइवाणमंतरजोइसवेमाणिया देवा चउमासियापाडिवएसु संवच्छरिएसु वा अण्णेसु बहुसु जिणजम्मणणिक्खमणणाणुप्पत्ति. परिणिव्याणमादिएसु देवकजेसु य यावत् अढाहितारुवाओ महामहिमाओ कारेमाणा पालेमाणा सुहंसुहेणं विहरंति"। तत्रापि नियतस्वस्वस्थानेषु सुरनायकाः । उत्सवान्सपरीवाराः, कुर्वन्ति भक्तिभासुराः ॥ २४४ ॥ तथाह नन्दीश्वरकल्पः “ વાસનળી , તેBહિસવ | प्रतिमानां शाश्वतीनां, चतुर्दारे जिनालये ॥ २४५ ॥ શ્રી અરિહંત પરમાત્માના કલ્યાણક મહત્ત્વોને કરવાની ઈચ્છાથી આવેલા દેવતાઓ, અહીં ( નંદીશ્વરદ્વીપમાં ) વિશ્રામ કરીને વાહનને સંક્ષેપીને ઈચ્છિત સ્થાને જાય છે. ૨૪૧. ત્યાંથી પાછા ફરીને, કલ્યાણક મહોત્સવ ભવ્ય રીતે ઉજવીને, કૃતકૃત્ય થયેલા તે દેવતાઓ અહીં આવીને આઠ દિવસને (શ્રી જિનેન્દ્રભક્તિનો) મોટો ઉત્સવ કરે છે. ૨૪૨. - તેજ પ્રમાણે પ્રતિવર્ષ પર્યુષણ અને ચાતુર્માસિક પર્વમાં દેવતાઓ અહિયાં આઠ દિવસનો શ્રી જિનભક્તિને મહોત્સવ કરે છે. ૨૪૩. શ્રી જીવાભિગમસૂત્રમાં કહ્યું છે, કે ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, ચાતુર્માસિક, એકમ તથા સંવચ્છરિમાં પણ અને બીજા પણ ઘણા શ્રી જિનેશ્વરોના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ આદિ અને પિતાના દેવ કાર્યોમાં આઠ દિવસનો મહા મહોત્સવ (મહા મહિમા ) કરતા, પાળતા, સુખે સુખે વિચરે છે.” નંદીશ્વરદ્વીપમાં પણુ, પિત પિતાના નિયત સ્થાનમાં, દેવતા અને દેવેન્દ્રો ભક્તિથી દેદીપ્યમાન બની સપરિવાર અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૨૪૪. નંદીશ્વરકલ્પમાં કહ્યું છે કે-પૂર્વ દિશાના અંજનગિરિ પર્વત ઉપર, શાશ્વતી પ્રતિ. માઓના ચાર દ્વારવાળા જિનાલયમાં, સૌધર્મેદ્ર મહારાજા અાહ્નિકા મહત્સવ કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy