SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ કયા અંજનગિરિ ઉપર કોણ મહત્સવ કરે तस्य चाद्रेश्चतुर्दिस्थमहावापीविवर्तिषु । स्फाटिकेषु दधिमुखपर्वतेषु चतुर्वपि ॥ २४६ ॥ चैत्येष्वहत्प्रतिमानां, शाश्वतीनां यथाविधि । चत्वारः शक्रदिक्पालाः, कुर्वतेऽष्टाहिकोत्सवम् ॥ २४७ ॥ ईशानेन्द्रस्त्वौत्तराहेऽअनाद्रौ विदधाति तम् । तल्लोकपालास्तद्वापीदध्यायद्रिषु कुर्वते ॥ २४८ ॥ चमरेन्द्रो दाक्षिणात्याचनाद्रावुत्सवं सृजेत् । तद्वाप्यन्तर्दधिमुखेष्वस्य दिक्पतयः पुनः ॥ २४९ ॥ पश्चिमेऽजनशैले तु, बलीन्द्रः कुरुते महम् ।। तदिक्पालास्तु तद्वाप्यन्तर्भाग्दधिमुखाद्रिषु ॥ २५० ॥" एतत्सर्वमर्थतो जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि । तत्र गायन्ति गन्धर्वा, मधुरैर्नादविभ्रमैः । समानतालविविधातोद्यनिर्घोषबन्धुरैः ॥ २५१ ॥ मृदङ्गवेणुवीणादितूर्याणि संगतेः स्वरः । कौशलं दर्शयन्तीव, तस्यां विबुधपर्षदि ॥ २५२ ॥ અને એની જે ચારે દિશાની મહા વાપિકાઓમાં રહેલા સ્ફટિકનાં ચાર દધિમુખ પર્વત ઉપર રહેલા ચિત્યોમાં, શક્રેન્દ્રના ચાર દિપાલે, ત્યાંની શાશ્વતી અરિહંત પ્રતિમાઓને વિધિપૂર્વક અષ્ટાદ્ધિક મહોત્સવ કરે છે. ૨૪૫–૨૪૭. ઉત્તરદિશાના અંજનગિરિ પર્વત ઉપર, ઈશાનંદ્ર તથા તે પર્વતની વાવડીનાં દધિમુખ પર્વત ઉપર તેના ચારદિપાલો અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૨૪૮. દક્ષિણદિશાના અંજનગિરિ પર્વત ઉપર ચમરેન્દ્ર તથા તેની વાવડીના દધિમુખ પર્વત ઉપર તેના દિકપાલે અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. ૨૪૯, - પશ્ચિમદિશાના અંજનગિરિ પર્વત ઉપર બલીદ્ર તથા તેની વાવડીના દધિમુખ પર્વત ઉપર તેના લોકપાલ મહોત્સવ કરે છે. ૨૫૦. આ સર્વ વિગત અર્થથી શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહેલી છે. શ્રી નંદીશ્વરદ્વીપના મહાકાય જિનાલમાં, ગંધર્વ દેવો મધુર એવા નાદ અને વિજામથી યુક્ત અને સમાનતાલ તેમજ વિવિધ વાત્રોના નિનાદ સહિત, સુંદર ગાન કરે છે. ઢોલક, વાંસળી, વીણા આદિ વાજીંત્રો, પિતાને સંગત એવા સુંદર સ્વરે વડે જાણે કે, તે સુર પરિષદમાં પિતાના કૌશલ્યનું દર્શન કરાવી રહ્યા હતા ૨૫૧-૨૫૨. ક્ષે-ઉ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy