SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત ચૈત્યનું વર્ણન ૧૮૫ तस्यापि पुरतः प्रेक्षामण्डपः श्रीभिरद्भुतः । प्रेक्षा प्रेक्षणकं तस्मै, गृहरूपः स मण्डपः ॥ २०१ ॥ योजनानां शतं दीघौं, पञ्चाशत्तानि विस्तृतौ । योजनानि षोडशोच्चौ, त्रिभिरिमनोरमौ ॥ २०२ ॥ तथोक्तं जीवाभिगमवृत्तौ-“मुखमण्डपमानां प्रत्येकं प्रत्येकं त्रिदिशं-तिसृषु दिक्षु, एकैकस्यां दिशि एकैकभावेन त्रीणिद्वाराणि," जीवाभिगमसूत्रादर्श तु 'तेसि णं मुहमंडवाणं चउद्दिसिं चत्तारि दाग पण्णत्ता' इति दृश्यते । प्रेक्षामण्डपमध्ये च, वज्ररत्नविनिर्मितः । एकैकोऽक्षाटकस्तस्य, मध्येऽस्ति मणिपीठिका ॥ २०३ ।। योजनान्यष्ट विस्तीर्णायता चत्वारि चोच्छ्रिता । उपर्यस्याश्चेन्द्रयोग्य, सिंहासनमनुत्तरम् ॥ २०४ ॥ सिंहासनस्य तस्यो, दुष्यं विजयनामकम् । वितानरूपं तद्रत्नवस्त्रमत्यन्तनिर्मलम् ॥ २०५ ॥ આ મુખમંડપની આગળ પણ પ્રેક્ષામંડપ છે, જે શોભાથી અદ્દભુત છે. આને પ્રેક્ષામંડપ કેમ કહેવાય છે? તે જણાવતા કહે છે, કે પ્રેક્ષણ કરવું. (સારી રીતે ચોતરફનું જેવું ) તે પ્રેક્ષા કહેવાય, તેના માટે જાણે આ ગ્રહ આશ્રયરૂપ હોવાથી આ પ્રેક્ષામંડપ કહેવાય છે. ૨૦૧. આ મુખમંડપ અને પ્રેક્ષામંડ૫-અ ૧૦૦ એજન લાંબા છે, ૫૦ જન વિસ્તૃત છે, સેળ યેાજન ઉંચા છે અને ત્રણ દ્વારા વડે મને હર છે. ૨૦૨. શ્રી જીવાભિગમની વૃત્તિમાં ત્રણે દિશામાં એક-એક દ્વાર હોવાથી ત્રણ દ્વાર કહ્યા છે, જ્યારે જીવાભિગમ સૂત્રમાં તે મુખમંડપની ચારે દિશામાં ચાર દ્વાર કહેલા છે –એમ જણાય છે. પ્રેક્ષામંડપની મધ્યમાં વજરત્ન નિર્મિત એક–એક અક્ષપાટક છે અને તેની મધ્યમાં મણિપીઠિકા છે. આ મણિપીઠિકાએ આઠયેાજન લાંબી, ચારજન પહોળી અને એની ઉપર ઈંદ્રને યોગ્ય અનુપમ સિંહાસન છે. ૨૦૩-૨૦૪. આ સિંહાસનને આચ્છાદિત કરનાર, વિજયનામનું સુંદર વસ્ત્ર છે કે, જે અત્યંત નિર્મળ અને વસ્ત્રોમાં રત્ન સમાન છે. ૨૦૫. ક્ષે-ઉ. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy