SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ક્ષેત્રક-સર્ગ ૨૪ स्थिताः सिंहनिषदनाकाराः स्फारामलत्विषः । भव्याघघोरमातङ्गघटामिव जिघांसवः ॥ १९४ ॥ પણમઃ | | તથા–“નળ પાળે સિદરહું વંતિ પર્વ હિંતાયારું સળિયાવાડું તુંકારું ?૨૧ ” द्वारै श्चतुर्भिः प्रत्येकं, ते विभान्ति सुकान्तिभिः । चतुर्गतित्रस्तलोकत्राणदुर्गा इवोद्भटाः ॥ १९६ ॥ प्राच्यां देवाभिधं द्वारं, तद्भवेदेवदैवतम् । असुराख्यं दक्षिणस्यां, द्वारं चासुरदैवतम् ॥ १९७ ॥ पश्चिमायां च नागाख्यं, तन्नागामररक्षितम् । उत्तरस्यां सुवर्णाख्यं, सुवर्णसुररक्षितम् ।। १९८ ॥ योजनानि पोडशैतदेकैकं द्वारमुच्छितम् । योजनान्यष्टविस्तीर्ण, प्रवेशे तावदेव च ॥ १९९ ॥ प्रतिद्वारमथैकैकः, पुरतो मुखमण्डपः ।। चैत्यस्य यो मुखे द्वारे, पट्टशोलासमो मतः ॥ २०० ॥ બેઠેલા સિંહના આકારવાળા, સુવિશાળ અને નિર્મળ તેજવાળા એવા તે જિનપ્રાસાદા, જાણે ભવ્ય પુરૂષનાં પાપો રૂપી ભયંકર ગજઘટાને મારવાની ઈચ્છાવાળા હોય, તેવું જણાય છે. ૧૯૪. આ સંબંધમાં શાસ્ત્રમાં કહેવાયું છે, કે દરેક અંજની પર્વતનાં શિખર ઉપર સિંહ નિષદ્યાકારે ઉતુંગ અરહિત પરમાત્માના આયતનો છે ૧૫. સુશોભન કાંતિવાળા આ જિનાયતને ચાર દ્વારા વડે શેભે છે. તે ચારગતિથી ત્રસ્ત લોકોને રક્ષણ કરવા માટે ઉંચા કિલ્લા જેવા શોભે છે. ૧૯૬. પૂર્વદિશામાં દેવનામનું દ્વાર છે, જેના અધિષ્ઠાતા દેવનામના દેવ છે. દક્ષિણદિશામાં અસુરનામનું દ્વાર છે, તેના અધિષ્ઠાતા અસુર નામક દેવ છે. પશ્ચિમ દિશામાં નાગનામનું દ્વાર છે, તેના અધિષ્ઠાયક રક્ષણહાર નાગનામના દેવ છે. અને ઉત્તરદિશામાં સુવર્ણનામનું દ્વાર છે, કે જેના રક્ષણ અધિષ્ઠાયક સુવર્ણદેવ છે. ૧૯૭–૧૯૮. , આ દરેક દ્વાર સેળયેજન ઉંચા, આઠ જન વિસ્તૃત અને પ્રવેશભાગ પણ તેટલાજ (આઠ જન) છે. ૧૯૮. હવે આ પ્રતિદ્વારની આગળ એક એક મુખમંડપ છે, કે જે ચિત્યના મુખરૂપ દ્વારને વિષે પટ્ટશાળા સમાન જણાય છે. ૨૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy