SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીશ્વરનાં મંદિરનું વર્ણન ૧૮૩ अंजणगाइगिरीण नाणामणिपज्जलंतसिहरेसु । વાવ નિrfથા મણિરયાસહસવા | ૨૮૮ છે” प्रासादास्ते योजनानां, भवन्ति शतमायताः । पञ्चाशतं ततास्तुङ्गा, योजनानि द्विसप्ततिम् ॥ १८९ ॥ हावभावाद्यभिनयविलासोल्लासिपुत्रिकाः । दिदृक्षानिश्चलैर्दिव्याङ्गनावृन्दैरिवाञ्चिताः ॥ १९० ॥ चित्रोत्कीर्हयगजसुरदानवमानवैः । अद्भुतालोकनरसस्थितत्रिभुवना इव ॥ १९१ ॥ अष्टमिर्मङ्गलैः स्पष्टं, विशिष्टा अपि देहिनाम् । सेवाजुषां वितन्वानाः, कोटिशो मङ्गलावलीः ॥ १९२ ॥ प्रीत्योन्नतपदप्राप्तेर्नत्यद्भिरिव केतुभिः । त्वरितं प्रोल्लसद्भक्तीनाह्वयन्त इवाजिनः ॥ १९३ ॥ અંજનગિરિ પર્વતના તમામ ગિરિવરના વિવિધ પ્રકારના મણિ રત્ન કાંતિથી યુક્ત, દેદિપ્યમાન શિખર પર બાવન શ્રીજિનમંદિરો છે, કે જે મણિ રત્નના સહસ્ત્રકુટોથી શોભે છે. ૧૮૮. આ જિનપ્રાસાદો સે યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બહોતેર જન ઉંચા છે. ૧૮૯. (હવે અહિં છ શ્લોકોના કુલક વડે આ મંદિરની રમણીયતાને અણસાર આપે છે ) પાષાણની ઘડેલી પુતળીયોમાં એવો ઘાટ ઉતારવામાં આવ્યો હતો કે, જાણે હાવભાવાદિ અભિનયને જોવાની ઈચ્છાથી થંભી ગયેલી દિવ્યાંગનાઓ ન હોય, એવી શ્રાંતિ થાય છે. ૧૯૦ આ જિનપ્રાસાદમાં ઘડા, હાથી, દેવ, દાનવ, માનવના એવા આબેહૂબ ચિત્રો કંડારવામાં આવ્યા છે કે જે જાણે મંદિરની અદભૂતતા જેવા માટે ત્રણ ભુવન એક ત્રિત થયા ન હોય. ! એવા લાગે છે. ૧૯૧. સ્પષ્ટ એવા અષ્ટમંગળ વડે વિશિષ્ટ જણાતા એવા તે મંદિરો, સેવા કરનાર પ્રાણીએની કટિકટિમંગલ શ્રેણીને વિસ્તાર છે. ૧૯૨. તે મંદિરો પર લહેરાતી દવાઓને, ઉલ્ટેક્ષારૂપે વર્ણવતાં જણાવે છે, કે આ મંદિરપર (શિખર પર) ઉનંગ સ્થાનની પ્રાપ્તિ થવાથી, પ્રીતિવડે જાણે નૃત્ય કરી રહી હોય, તેવી દવાઓ ઉછળતી ભક્તિવાળા લોકોને સત્વર બેલાવી રહી છે. ૧૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy