________________
૧૮૬
ક્ષેત્રલોક-સગ ૨૪
मुक्तादामालम्बनाय, मध्येऽस्य वाज्रिकोऽङ्कुशः । तस्मिन्मुक्तादामकुम्भप्रमाणमौक्तिकाञ्चितम् ॥ २०६ ॥ तच्च स्वार्दोच्चत्वमानैर्मुक्तादामभिरश्चितम् ।।
चतुर्दिशमर्द्धकुम्भप्रमाणमौक्तिकाञ्चितैः ॥ २०७ ॥ तथाऽऽह स्थानाङ्गे-'तेसु णं वइरामएसु अंकुसेसु चत्तारि कुंभिक्का मुत्तादामा प०, ते णं कुंभिक्का मुत्तादामा पत्तयं पत्तेयं तदद्धच्चत्तप्पमाणमित्तहिं चउहिं अद्धकुंभिकेहि मुत्तादामेहिं सव्वतो समंता संपरिक्खित्ता," एतट्टीकापि-"कुंभो मुक्ताफलानां परिमाणतया विद्यते, येषु तानि कुंभिकानि मुक्तादामानि-मुक्तामालाः, कुंभप्रमाणं च'दो असती पसई, दो पसइउ सेतियो, चत्तारि सेतियाओ कुलओ, चत्तारि कुलवा पत्थो, चत्तारि पत्था आढयं, चत्तारि आढ्या दोणो, सट्ठी आढयाइं जहन्नो कुंभो, असीई मज्झिमो, सयमुक्कोसोत्ति 'तदद्धत्ति तेषामेव मुक्तादाम्नामर्द्धमुच्चत्वस्य प्रमाण येषां तानि तदर्बोच्चत्वप्रमाणानि तान्येव तन्मात्राणि तैः, 'अद्धकुंभिकेहिं 'ति मुक्ताफलार्द्धकुम्भवद्भिरिति ।
- તેમાં મોતિની માળાઓ લટકાવવા માટે, તે સિંહાસનના મધ્યભાગે વજાનો એકશ છે, જેમાં કુંભ પ્રમાણ તિથી યુક્ત મેતિની માળા લટકે છે. ૨૦૬.
આ કુંભ પ્રમાણ તિથી બનેલી મુક્તામાળા મધ્યમાં લટકે છે. જ્યારે ચારેદિશામાં અર્ધકુંભ પ્રમાણ મેતિઓથી બનેલી, એવી માળા એ ચારે દિશાઓમાં લટકે છે. ૨૦૭.
શ્રી સ્થાનાંગસૂત્રમાં પણ આમ જ કહ્યું છે.-“તે વજય અંકુશે ઉપર કુંભપ્રમાણુ મેતિવાળી ચાર મુક્તામાળા કહી છે, તે કુંભિકામાળા (કુંભપ્રમાણ મેતિઓથી નિપન્નમાળા)ની ચારેબાજુ દરેક દિશામાં ઉંચાઈ અને પ્રમાણથી અર્ધ માનવાળી અર્ધ કુંભ પ્રમાણ તિથી યુક્ત માળાઓ છે”
શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે -
જે માળાના મતિઓના પરિમાણમાં કુંભનું મા૫ થતું હોય, તેવી માળાઓને કુંભિકા મુક્તામાળા કહેવાય છે. તે હવે કુંભનું માપ નીચે મુજબ છે. ૨ અસતી = ૧ પસલી
૪ આઢવ = ૧ દ્રોણ ૨ પસલી = ૧ સેતિકા ( બે)
૬૦ આઢવ = ૧ જઘન્ય કુંભ ૪ સેતિકા = ૧ કુલક ૪ કુલક = ૧ પ્રસ્થ
૮૦ ) = ૧ મધ્યમ ) ૪ પ્રસ્થ = ૧ આઢવ
૧૦૦ ,, = ૧ ઉત્કૃષ્ટ , તે કુંભ પ્રમાણ મતિઓની માળા કરતાં ઉચાઈમાં અડધી પ્રમાણવાળી અર્ધ કુંભિકા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org