SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વાવડી વિષે મતાંતર ૧૭૮ अयं नन्दीश्वरस्तवनन्दीश्वरकल्पामिप्रायेण षोडशानामपि पुष्करिणीनां नामक्रमः, स्थानाङ्गजीवाभिगमाभिप्रायेण त्वेवं नन्दोत्तरा तथा नंदा, चानन्दा नन्दिवर्द्धना । चतुर्दिश पुष्करिण्यः, पौरस्त्यस्याअनागिरेः ॥ १६६ ॥ भद्रा विशाला कुमुदा, चतुर्थी पुण्डरीकिणी । चतुर्दिशं पुष्करिण्यो, दाक्षिणात्याञ्जनागिरेः ॥ १६७ ॥ नन्दिषेणा तथाऽमोघा, गोस्तूपा च सुदर्शना । चतुर्दिशं पुष्करिण्यः, प्रतीचीनाञ्जनागिरेः ॥ १६८ ॥ उदीच्ये तूभयोरपि मतयोस्तुल्यमेव ।। एकैकस्या पुष्करिण्या, व्यतीत्य दिक्चतुष्टये । योजनानां पञ्च शतान्येकैकमस्ति काननम् ॥ १६९ ॥ अस्त्यशोकवनं प्राच्यां सप्तपर्णवनं ततः । याम्यां प्रत्यक् चम्पकानामथाम्राणामुदग् वनम् ॥ १७० ॥ વાવડીઓના નામના ક્રમ વિષયમાં શ્રી નંદીશ્વર સ્તવ અને શ્રી નંદીશ્વરકલ્પના આ અભિપ્રાય થયો, હવે શ્રી સ્થાનાંગસૂત્ર અને જીવાભિગમસૂત્રને અભિપ્રાય નીચે મુજબ છે. પૂર્વ દિશાનાં અંજનગિરિની ચારેદિશામાં ૧ નંદોત્તર, ૨ નંદા, ૩ આનંદ અને ૪ નંદિવર્ધન નામની ચાર વાવડીઓ છે. ૧૬૬. દક્ષિણ દિશાનાં અંજનગિરિની ચારેદિશામાં ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરીકિણ નામની વાવડીઓ છે. ૧૬૭. પશ્ચિમ અંજનગિરિની ચારે દિશામાં નદિષણા, અમેઘા, ગોસ્તૂપ અને સુદર્શના નામની ચાર વાવડીઓ છે. ૧૬૮. અને ઉત્તર દિશાના અંજનગિરિની વાવડીઓ બન્ને મતે સરખી છે. આ દરેક વાવડીઓની ચારે દિશામાં ૫૦૦ જન દૂર ગયા બાદ, એકએક વન છે. ૧૬૯ પૂર્વ દિશામાં અશોકવન, દક્ષિણદિશામાં સપ્તપર્ણવન, પશ્ચિમ દિશામાં ચંપકવન અને ઉત્તર દિશામાં આમ્રવન છે. ૧૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy