SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ક્ષેત્રલેાક–સગ ૨૪ सोपानावतरत्स्वःस्त्रीनूपुरध्वनिबोधितैः । मरालैर्मधुरध्वानैर्मुदोपवीणिता इव ॥ १५९ ॥ क्रीडद्दिव्याङ्गनोत्तङ्गवक्षोजास्फालनोञ्जितैः । બત્તળે સત્તÊરિવાર નૃતતારવાઃ ॥ ૬ ॥ अर्हदर्चार्चनोद्युक्तस्नातस्वःत्रीस्तनच्युतैः । તુરીશ્વન્દ્રધ્રુમુળ, શોમતે ચિત્રિતા વ॥૨૬૨ ૫ મિઃ હ / नन्दिषेणा तथा मोघा, गोस्तूपा च सुदर्शना । युवो देवरमणात्पूर्वादिदिचतुष्टये ॥ १६२ ॥ नन्दोत्तरा तथा नन्दा, सुनन्दा नन्दिवर्द्धना । पुष्करिण्यञ्चतस्रः स्युर्नित्योद्योताश्चतुर्दिशम् ॥ १६३ ॥ भद्रा विशाला कुमुदा, चतुर्थी पुण्डरीकिणी । स्वयंप्रभगिरेः पूर्वादिषु दिविति वापिकाः ॥ १६४ ॥ विजया वैजयन्ती च जयन्ती चापराजिता । वाप्यः प्राच्यादिषु दिक्षु रमणीयाञ्जनागिरेः ॥ १६५ ॥ દેવીએ સાપાનનાં પગથીયાં ઉતરે છે, તે વખતે, થતા ઝાંઝરના અવાજ વડે જાગૃત થયેલા હંસેાના મધુર ધ્વનિથી જાણે આનંદની વીણા વાગતી હોય એવું લાગે. છે. ૧૫૯. ક્રીડા કરી રહેલી દિવ્યાંગનાના ઉત્તુંગ વક્ષેાજ-સ્તના સાથે અથડાવાથી વેગ પામેલા અને મસ્ત બનેલા એવા મેાટા મેાટા તરંગા વડે કરીને જાણે વાવડી તાંડવ નૃત્ય કરી રહી હૈાય છે. ૧૬૦. શ્રી અરિહંતની પ્રતિમાની પૂજાની ક્રિયામાં આ વાવડીમાં પડે, ત્યારે તેએના સ્તન ઉપરથી વડે ચિત્રિત થયેલી હાય, તે રીતે આ વાવડીએ શેાભે છે. ૧૬૧. ચાર અંજનગિર પતામાંથી, દેવરમણુ નામના અંજન પર્યંતની પૂર્વાદિ ચાર દિશામાં અનુક્રમે ન‘ક્રિષણા, અમેાધા, ગાસ્તૂપા અને સુદના નામની વાવડીએ છે. ૧૬૩. બીજા નિત્યેાદ્દોયાત નામના અંજનપર્યંતની પૂર્વાદિ ચારેશિામાં અનુક્રમે-નંદત્તરા, નંદા, સુન...દા અને નદિવના નામની ૪ પુષ્કરણીઓ છે. ૧૬૩. Jain Education International તત્પર થયેલી દેવાંગનાએ, સ્નાન કરવા નિકળેલા કસ્તુરી અને ચ'દનના દ્રુવ સ્વયં’પ્રભ નામના ત્રીજા પશ્ચિમનાં અંજનપર્યંતની પૂર્વાદિ ચારદિશામાં અનુક્રમે ભદ્રા, વિશાલા, કુમુદા અને પુડિરકીણી નામની વાર્ષિકાએ છે. ૧૬૪, રમણીય નામના અજનપર્વતની પૂર્વાદિ ચારદિશામાં અનુક્રમે વિજયા (ઉત્તર) વૈજય`તી. જય તિ અને અપરાજિતા નામની ચાર વાવડીઓ છે. ૧૬૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy