SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ નંદીશ્વર દ્વીપની વાવડીઓ ૧૭૭ जीवाभिगमसूत्रवृत्तौ प्रवचनसारोद्धारवृत्तौ च एता दर्शयोजनोद्विद्धा उक्ताः, नन्दीश्वरस्तोत्रे नन्दीश्वरकल्पे च सहस्रयोजनोद्विद्धा उक्ताः, स्थानाङ्गसूत्रेऽपि–'ताओ ण णंदाओ पुक्खरणीओ एगं जोअणस यसहस्स आयामेणं पन्नासं जोअणसहस्साई विक्रखंभेण दस जोअणसयाई उव्वेहेणं' इत्युक्तमिति ज्ञेयं । चतुर्दिशं त्रिसोपानप्रतिरूपकबन्धुराः । चतुर्दिशं च प्रत्येकं, रम्यास्ता रत्नतोरणैः ॥ १५६ ॥ दलच्छतदलश्रेणिगलन्मरन्दलेपतः । अन्योऽन्यमितरभ्रान्तिभ्रमद्भूङ्गतदङ्गनाः ॥ १५७ ॥ अनरालैमरालामणालैललितान्तराः । आमुक्तव्यक्तशृङ्गारहारैरिव मनोहराः ॥ १५८ ॥ શ્રી જીવાભિગમસૂત્રની ટીકામાં તથા પ્રવચન સારોદ્ધારની ટીકામાં આ વાવડીએની ઊંડાઈ દશ એજનની કહેલી છે. જ્યારે શ્રી નંદીશ્વર સ્તોત્ર તથા શ્રી નંદીશ્વર કલ્પમાં આ વાવડીઓની ઊંડાઈ એકહજાર (૧૦૦૦) જનની કહેલી છે. સ્થાનાંગસૂત્રમાં પણ કહેવાયું છે, કે – તે નંદા આદિ પુષ્કરિણીઓ, એકહજાર (૧૦૦૦) યોજન લાંબી, પચાસ હજાર (૫૦૦૦૦) યેાજન પહોળી અને ૧૦૦૦ યોજન ઊંડી છે. ચારે દિશામાં મનહર ત્રણ સો પાનની પંક્તિઓથી તથા રત્નના રમ્ય તારણોથી આ વાવડીઓ સુંદર શ્રેષ્ઠ દેખાય છે. ૧૫૬. કમલ પત્રો તથા શતદલ કમલની શ્રેણિમાંથી ઝરતા મકરંદના રસથી અરસપરસ એકબીજાની ભ્રાંતિથી ભમરા ભમરીઓ ભમ્યા કરે છે. એટલે કે કમળ પત્રોમાંથી કરતાં મકરંદરસથી ભમરા ભમરી ઓ એવા લેપાઈ ગયા કે તેઓમાંથી પણ મકરંદરસ ટપકવા લાગ્યો અને તેથી બીજા ભમરા ભમરીઓ તેને પણ કમલ સમજી તેની આસપાસ ભમતા હતા. ૧૫૭. ઉજજવળ કમલના ડેડાને ચાંચમાં ધારણ કરતાં હંસે આ વાવડીનાં જાણે ગંગારના હાર હોય, તેવી લાલિત્ય પૂર્ણ મનોહર શોભા આપે છે. ૧૫૮. १ आयामविष्कम्भावपेक्ष्य पुष्करिणीनां दशशतोद्वेधयोग्यतेति अध्याहार्यो दशशब्दात् રાત , તતો વિષ: gras | ક્ષે-ઉ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy