________________
૧૭૬
ક્ષેત્રલોક-સંગ ૨૪ भागाप्राप्त्या च चतुरशीत्या शतैस्तयोद्वयोः । कृतेऽपवर्तने लम्यो, योजनांशो दशोद्भवः ॥ १४९ ॥ ચહ્ના બાવા શિશશ્નઃ સ્થાવામ: | सहस्राश्चतुरशीतिस्तेषां भागे च लभ्यते ॥ १५० ॥ दशमो योजनस्यांशो, भाज्यभाजकसाम्यतः । क्षयवृद्धौ मानमेतत् , स्यादारोहवरोहयोः ॥ १५१ ॥ एकत्रिंशत्सहस्राणि, योजनानां शतानि षट् । त्रयोविंशानि परिधिर्भवत्येषां महीतले ॥ १५२ ॥ થોનના સાનિ, ત્રાઉન ટ્રાવણિયુ શ7 | साधिकं मूर्ध्नि परिधिः, प्रज्ञप्तः परमर्षिभिः ॥ १५३ ॥ अथैषामञ्जनाद्रीणां, प्रत्येकं च चतुर्दिशं । गते लक्षे योजनानां लक्षमायतविस्तृताः ॥ १५४ ॥ पुष्करिण्यश्चतस्रः स्युरुद्विद्धा दशयोजनीम् ।
निर्मत्स्यस्वच्छसलिलोल्लसत्कल्लोलवेल्लिताः ॥ १५५ ॥ ચોરાસી સો (૮૪૦૦) ને ચોરાશી હજાર (૮૪,૦૦૦)થી ભાગવા, તે બે નો ભાગ પ્રાપ્ત ન થવાથી તે બન્નેના (૮૪૦૦ તથા ૮૪૦૦૦નાં) શૂન્યનું અપવર્તન કરવાથી (3884 1) જન પ્રાપ્ત થાય છે. ૧૪૭–૧૪૯
અથવા પહેલાની જેમ ભાજ્ય રાશિ ર થાય છે, તેના ભાગે (૮૪૦૦૦) પ્રાપ્ત થાય છે. ભાજક અને ભાજ્યની સમાનતા હોવાથી યોજનને દશમો ભાગ આવે છે, તે આરહ અને અવરોહમાં ક્ષય અને વૃદ્ધિમાં ૧ અંશ સમજ. ૧૫૦–૧૫૧.
આ પર્વતની ભૂતલ ઉપર પરિધિ, એકત્રીશહજાર, છત્રેવીસ (૩૧.૬૨૩) યોજનની છે. ૧૫૨.
આ પર્વતના શિખર ઉપરની પરિધિ, જ્ઞાની ભગવંતે એ, ત્રણહજાર, એક બાસઠ (૩૧૬૨) યોજનથી કંઈક અધિક કહી છે. ૧૫૩.
હવે આ દરેક અંજનપર્વતની ચારે બાજુ, એક-એક લાખ યોજન દ્વર ચાર પુષ્કરિણી વાવડીઓ છે. તે ચારેય એકલાખ યોજન લાંબી, એકલાખ યોજન પહોળી અને દશ યોજન ઊંડી છે. અને મત્સ્ય વગરના સ્વચ્છ પાણીના ઉછળતા કલ્લોલથી શોભે છે. ૧૫૪-૧૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org